આઇપીએલ-સિઝન ૯ ટાઇમટેબલ

Friday 08th April 2016 07:22 EDT
 
 

મુંબઇઃ આઇપીએલ સિઝન-૯નો રંગારંગ ઉદ્ઘાટનસમારંભ સાથે શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર કાર્યક્રમ બાદ બીજા દિવસે શનિવારે અહીં મુંબઇ અને પૂણે વચ્ચે પહેલી મેચ રમાશે તે સાથે જ ક્રિકેટજંગ શરૂ થશે. ૨૯ મે સુધી રમાનારી આ ટૂર્નામેન્ટનું ટાઇમટેબલ અહીં રજૂ કર્યું છે.

આઈપીએલનો કાર્યક્રમ
૯ એપ્રિલ મુંબઈ-પૂણે મુંબઈ
૧૦ એપ્રિલ કોલકાતા-દિલ્હી કોલકાતા
૧૧ એપ્રિલ પંજાબ-ગુજરાત લાયન્સ મોહાલી
૧૨ એપ્રિલ બેંગ્લોર-હૈદરાબાદ બેંગલોર
૧૩ એપ્રિલ કોલકાતા-મુંબઈ કોલકાતા
૧૪ એપ્રિલ ગુજરાત લાયન્સ-પૂણે રાજકોટ
૧૫ એપ્રિલ દિલ્હી-પંજાબ દિલ્હી
૧૬ એપ્રિલ મુંબઈ-ગુજરાત લાયન્સ મુંબઈ
૧૭ એપ્રિલ પંજાબ-પૂણે ચંદીગઢ
૧૭ એપ્રિલ બેંગ્લોર-દિલ્હી બેંગ્લોર
૧૮ એપ્રિલ હૈદરાબાદ-મુંબઈ હૈદરાબાદ
૧૯ એપ્રિલ પંજાબ-કોલકાતા મોહાલી
૨૦ એપ્રિલ મુંબઈ-બેંગ્લોર મુંબઈ
૨૧ એપ્રિલ ગુજરા લાયન્સ-હૈદરાબાદ રાજકોટ
૨૨ એપ્રિલ પુણે-બેંગ્લોર પુણે
૨૩ એપ્રિલ દિલ્હી-મુંબઈ દિલ્હી
૨૪ એપ્રિલ ગુજરાત લાયન્સ-બેંગ્લોર રાજકોટ
૨૪ એપ્રિલ પુણે-કોલકાતા પૂણે
૨૫ એપ્રિલ પંજાબ-મુંબઈ મોહાલી
૨૬ એપ્રિલ હૈદરાબાદ-પુણે હૈદરાબાદ
૨૭ એપ્રિલ દિલ્હી-ગુજરાત લાયન્સ દિલ્હી
૨૮ એપ્રિલ મુંબઈ-કોલકાતા મુંબઈ
૨૯ એપ્રિલ પુણે-ગુજરાત લાયન્સ પુણે
૩૦ એપ્રિલ દિલ્હી-કોલકાતા દિલ્હી
૩૦ એપ્રિલ હૈદરાબાદ-બેંગ્લોર હૈદરાબાદ
૧ મે ગુજરાત લાયન્સ-પંજાબ રાજકોટ
૧ મે પૂણે-મુંબઈ પૂણે
૨ મે બેંગ્લોર-કોલકાતા બેંગ્લોર
૩ મે ગુજરાત લાયન્સ-દિલ્હી રાજકોટ
૪ મે કોલકાતા-પંજાબ કોલકાતા
૫ મે દિલ્હી-પૂણે દિલ્હી
૬ મે હૈદરાબાદ-ગુજરાત લાયન્સ હૈદરાબાદ
૭ મે બેંગ્લોર-પૂણે બેંગ્લોર
૮ મે કોલકાતા-ગુજરાત લાયન્સ કોલકાતા
૮ મે મુંબઈ-હૈદરાબાદ મુંબઈ
૯ મે પંજાબ-બેંગ્લોર મોહાલી
૧૦ મે પૂણે-હૈદરાબાદ પૂણે
૧૧ મે બેંગ્લોર-મુંબઈ બૈંગ્લોર
૧૨ મે હૈદરાબાદ-દિલ્હી હૈદરાબાદ
૧૩ મે મુંબઈ-પંજાબ મુંબઈ
૧૪ મે બેંગ્લોર-ગુજરાતલાયન્સ બેંગ્લોર
૧૫ મે મુંબઈ-દિલ્હી મુંબઈ
૧૫ મે પંજાબ-હૈદરાબાદ નાગપુર
૧૬ મે કોલકાતા-બેંગ્લોર કોલકાતા
૧૭ મે પૂણે-દિલ્હી પૂણે
૧૮ મે બેંગ્લોર-પંજાબ બેંગ્લોર
૧૯ મે ગુજરાતલાયન્સ-કોલકાતા નક્કી નથી
૨૦ મે દિલ્હી-હૈદરાબાદ દિલ્હી
૨૧ મે પૂણે-પંજાબ પૂણે
૨૨ મે દિલ્હી-બેંગ્લોર રાયપુર
૨૨ મે કોલકાતા-હૈદરાબાદ કોલકાતા
૨૪ મે પ્રથમ ક્વાર્ટર ફાઇનલ બેંગ્લોર
૨૫ મે એલિમિનેટર બેંગ્લોર
૨૭ મે ક્વોલિફાયર-૨ પૂણે
૨૯ મે ફાઇનલ મુંબઈ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter