• દોષિતો સામે કડક કાર્યવાહીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગને ગંભીર ચિંતા જણાવતાં રમતગમત પ્રધાન સર્વાનંદ સોનોવાલે કહ્યું કે, આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે. ફિક્સિંગ સમગ્ર રમતક્ષેત્ર માટે ચિંતાનો વિષય છે. આ મામલે સમગ્ર રિપોર્ટ આવ્યા બાદ અમે આગળ કાર્યવાહી કરીશું.