૪૭ દિવસ, ૧૦ સ્ટેડિયમ, ૮ ટીમ, ૨૦૪ ખેલાડી

Wednesday 05th April 2017 08:18 EDT
 
 

ખેલાડીઓ પરની ધનવર્ષા બાદ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કારણે ચર્ચામાં રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની દસમી સિઝનનો બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં આઠ ફ્રેન્ચાઈઝીના ૨૦૪ ખેલાડીઓ વચ્ચે મેગા મુકાબલો થશે. આઈપીએલની આ સિઝનમાં ૧૩૫ ભારતીય અને ૬૯ વિદેશી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કોહલીની ઈજાના કારણે ચાલુ સિઝનના પ્રારંભે આઈપીએલની આઠમાંથી ચાર ફ્રેન્ચાઈઝીના કેપ્ટન વિદેશી રહેશે, જ્યારે ચાર ફ્રેન્ચાઈઝીના કેપ્ટન ભારતીય છે. આઈપીએલની આ સિઝનમાં આર. અશ્વિન, લોકેશ રાહુલ, રસેલ, સ્ટેન, ડ્યુમિની, ડી. કોક, મિચેલ માર્શ, મિચેલ સ્ટાર્ક, પીટરસન રમવાના નથી. જોકે તેમના નામ ફ્રેન્ચાઈઝીની યાદીમાં સામેલ હોવાથી અહીં લખ્યા છે.

મુંબઈ ઈન્ડિયન

કેપ્ટન – રોહિત શર્મા
કોચ – મહેલા જયવર્દને

વિદેશી ખેલાડીઃ કિરોન પોલાર્ડ, નિચોલ્સ પૂરણ, જાસ બટલર, એસેલા ગુણારત્ને, મિશેલ જ્હોન્સન, મેક્ક્લેન્થઆન, માલિંગા, લેન્ડલ સિમોન્સ, ટીમ સાઉથી, એન્ડ્રુ રસેલ
ભારતીય ખેલાડીઃ હરભજન સિંહ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, પાર્થિવ પટેલ, કૃણાલ પંડ્યા, શ્રેયસ ગોપાલ, ક્રિષ્નપ્પા ગોવથામ, ખેજરોલીયા, સિદ્ધેશ લાડ, દીપક પુનિયા, નિતીશ રાણા, અંબાતી રાયડુ, જીતેશ શર્મા, કર્ણ શર્મા, વિનય
કુમાર, જગદિશા સુચિથ, સૌરભ તિવારી

દિલ્હી ડેરડેવિલ્સ
કેપ્ટન – ઝહીર ખાન
કોચ – પેડી અપ્ટોન

વિદેશી ખેલાડીઃ કોરેય એન્ડરસન, સેમ બિલીંગ, કાર્લોસ બ્રાથવેઈટ, પેટ કમિન્સ, એંજેલો મેથ્યુસ, ક્રિસ મોરિસ, કાગીસો રબાડા, ડી કોક, ડ્યુમિની
ભારતીય ખેલાડીઃ અંકિત બાવને, કે. અહેમદ, એમ. અશ્વિન, શ્રેયસ ઐયર, સી. મિલિંદ, અમિત મિશ્રા, શમી નદિમ, કરુણ નાયર, ઋષભ પંત, પ્રત્યુષ નવદીપ સૈની, સંજુ સેમસન, શશાંક સિંહ, આદિત્ય તારે, જયંત યાદવ

કોલકાતા નાઈટ રાઈડર્સ
કેપ્ટન – ગૌતમ ગંભીર
કોચ – જેક કાલીસ

વિદેશી ખેલાડીઃ ટ્રેન્ટ બાઉલ્ટ, ડેરેન બ્રાવો, કોયુલ્ટર નાઈલ, ક્રિસ લીન, સુનિલ નારાયણ, રોવમાન પોવેલ, શાકિબ, ક્રિસ વોક્સ
ભારતીય ખેલાડીઃ પિયુષ ચાવલા, રિષી ધવન, સયન ઘોષ, શેલ્ડન જેક્સન, ઈશાંક જગ્ગી, કુલદીપ યાદવ, મનીષ પાંડે, યુસુફ પઠાણ, અંકિત રાજપૂત, સંજય યાદવ, રોબિન ઉથપ્પા, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ.

રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ
કેપ્ટન – સ્ટીવ સ્મીથ
કોચ – સ્ટીફન ફ્લેમિંગ

વિદેશી ખેલાડીઃ બેન સ્ટોક્સ, ડેન ક્રિશ્ચિયન, ડુ પ્લેસીસ, લોકી ફર્ગ્યુસન, તાહીર ખ્વાજા, એડમ ઝામ્પા, મિશેલ માર્શ
ભારતીય ખેલાડીઃ ધોની, રહાણે, ડિન્ડા, મનોજ તિવારી, જયદેવ ઉનડકટ, ઈશ્વર પાંડે, રાહુલ ત્રિપાઠી, શાર્દુલ ઠાકુર, મયંક અગ્રવાલ, અંકિત શર્મા, બાબા અપરાજીત, આર. અશ્વિન, અંકુશ બૈન્સ, રજત ભાટિયા, દીપક ચહાર, રાહુલ ચહાર, જાસ્કરન સિંઘ, સૌરભ કુમાર, મિલિંદ ટંડન

ગુજરાત લાયન્સ
કેપ્ટન – સુરેશ રૈના
કોચ – બ્રેડ હોજ

વિદેશી ખેલાડીઃ ડ્વેન બ્રાવો, ચિરાગ સૂરી, જેમ્સ ફોકનર, આરોન ફિન્ચ, બ્રેન્ડન મેક્કુલમ્, જેસન રોય, ડ્વેન સ્મિથ, એન્ડ્રુ ટાય, ડેલ સ્ટેન.
ભારતીય ખેલાડીઃ રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, એસ. કૌશિક, ધવલ કુલકર્ણી, પ્રવિણ કુમાર, મુનાફ પટેલ, પ્રથમ સિંહ, પ્રદીપ સંગવાન, જયદેવ શાહ, એસ. શૌર્ય, નાથુ સિંઘ, તેજસ બારોકા, ઈશાન કિશન, શબદ જકાતી, મનપ્રીત ગોની, આકાશદીપ નાથ, શુભમ અગ્રવાલ, બાસીલ થામ્પી

કિંગ્સ ઈલેવન પંજાબ
કેપ્ટન – ગ્લેન મેક્સવેલ
મેન્ટર – વિરેન્દ્ર સહેવાગ

વિદેશી ખેલાડીઃ અમલા, મેટ હેનરી, શોન માર્શ, ડેવિડ મીલર, ઈનો મોર્ગન, ડેરેન સેમી, માર્કોસ સ્ટોઈનીસ
ભારતીય ખેલાડીઃ આરોન, અક્ષર પટેલ, મુરલી વિજય, સાહા, પ્રદીપ સાહુ, અનુરિત, અરમાન જાફર, કે. સી. કટિઅપ્પા, ગુરુકિરાત, નિખિલ નાઈક, ટી. નટરાજન, સંદીપ શર્મા, મોહિત શર્મા, રિંકુ સિંહ, સ્વપ્નિલ સિંહ, રાહુલ તેવટિયા, મનન વહોરા

સનરાઈઝ હૈદરાબાદ

કેપ્ટન – ડેવિડ વોર્નર
કોચ – ટોમ મૂડી

વિદેશી ખેલાડીઃ કેન વિલિયમ સન, બેન કટિંગ, મોસેસ હેનરિક્સ, ક્રિસ જોર્ડન, બેન લોગ્લીન, મોહમ્મદ નાબી, રહમાન, રશિદ ખાન
ભારતીય ખેલાડીઃ શિખર ધવન, યુવરાજ સિંહ, દીપક હૂડા, બી. કુમાર, નેહરા, નમન ઓઝા, એકલવ્ય દ્વિવેદી, તન્મય અગ્રવાલ, રિકી ભૂઈ,
બિપુલ શર્મા, સિદ્ધાર્થ કૌલ, અભિમન્યુ મિથુન, મોહમ્મદ સિરાજ, વિજય શંકર, બારિન્દર સરન, પ્રવિણ તાંબે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter