આઇસીસી આકરા પાણીએ...

ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની યજમાનગતિના મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભેખડે ભરાયું છે. ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વચલો માર્ગ કાઢતાં આ ટુર્નામેન્ટ હાઇબ્રીડ મોડમાં...

IPL: હૈદરાબાદે ક્લાસેનને તો બેંગલોરે કોહલીને રિટેન કર્યો

દિવાળીના પર્વ પર આઈપીએલની 10 ટીમો દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. 2025ની સિઝનમાં ક્યા ક્યા ટોચના ખેલાડીઓ પર મહાલક્ષ્મીની કૃપા થઈ છે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

ઓલિમ્પિક ગેમ્સમાં સોમવારે ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ૪૧ વર્ષમાં માત્ર ત્રીજી વખત ઓલિમ્પિક્સ રમી રહેલી મહિલા ટીમે ત્રણ વખતની ઓલિમ્પિકસ ચેમ્પિયન...

ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે ભારતને ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવીને નવો ઈતિહાસ રચ્યો છે. મીરાબાઈએ ૪૯ કિગ્રા વજન વર્ગમાં...

ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને ટીમો સુપર-૧૨માં સીધી જ ક્વોલિફાય...

ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક માટે ટોક્યો પહોંચ્યા છે. રવિવારે ૮૮ સભ્યોની ભારતીય ટીમ ટોક્યો પહોંચી હતી, જેમાં બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિન્ધુ અને બોક્સિંગ...

યજમાન ઇંગ્લેન્ડે મંગળવારે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-૨૦માં પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવીને સિરીઝ ૨-૧થી કબ્જે કરી છે. પાક. ટીમે છ વિકેટે ૧૫૪ રન કર્યા હતા,...

રવિવાર, ૧૧ જુલાઈએ યુરો કપ ૨૦૨૦ની ફાઈનલમાં પરાજય બાદ ઇંગ્લિશ ફૂટબોલ સમર્થકો ઇટાલિયન ફેન્સ સાથે મરામારીમાં ઉતરી આવ્યા હતા. પિકાડિલી સર્કસ અને લિસેસ્ટર સ્ક્વેર...

ગોલકિપર જીનલુગી ડોનારુમાએ પેનલ્ટી શૂટઆઉટના શ્વાસ અદ્ધર કરી દે તેવા તણાવ વચ્ચે શાનદાર દેખાવ કરતાં ઈટલીએ ઈંગ્લેન્ડનું ‘હાર્ટબ્રેક’ કરીને ૫૩ વર્ષ બાદ યુરો...

કેપ્ટન મિતાલી રાજની અફલાતુન બેટિંગ અને દિપ્તી શર્મા સહિતના બોલર્સની વેધક બોલિંગની મદદથી પ્રવાસી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ત્રીજી જુલાઇએ રાત્રે રમાયેલી...

ભારતવંશી અમેરિકી ચેસ ખેલાડી અભિમન્યુ મિશ્રાએ ફક્ત ૧૨ વર્ષની વયે ઈતિહાસ રચ્યો છે. ન્યૂ જર્સીમાં રહેતો અભિમન્યુ માત્ર ૧૨ વર્ષ ૪ મહિના અને ૨૫ દિવસની વયે દુનિયાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter