ક્રિસ્ટી કોવેન્ટ્રીઃ ઓલિમ્પિક કમિટીના વડાપદે ચૂંટાયા પ્રથમ મહિલા

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના વડા તરીકે ઝિમ્બાબ્વેના રમતગમત પ્રધાન ક્રિસ્ટી કોવેન્ટ્રી ચૂંટાયા છે. આ પ્રતિષ્ઠિત પદ માટે સાત સભ્યો રેસમાં હતા અને વોટિંગના અંતે કોવેન્ટ્રી વૈશ્વિક સંસ્થાના વડા ચૂંટાયા હતા. આ સાથે જ તેઓ આઈઓસીના સર્વોચ્ચ પદે...

અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલના ત્યાં લક્ષ્મીજી પધાર્યા

ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ  અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. 

આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગનું વાર્ષિક અપડેટ કરાયું છે, જેમાં આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ ભારતે ટોચનું જ્યારે ન્યૂઝીલેન્ડે બીજું સ્થાન જાળવી રાખ્યું...

લેસ્ટર સિટીએ પ્રથમ વખત એફએ (ફૂટબોલ એસોસિએશન) કપ જીતતા ચેલ્સીને ૧-૦થી હરાવ્યું છે. માર્ચ ૨૦૨૦ પછી ઇંગ્લેન્ડમાં રમાયેલી આ સેટરડે નાઇટ ફૂટબોલ મેચમાં સૌથી...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરતમંદ લોકો માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની...

‘કિંગ ઓફ ક્લે કોર્ટ’ તરીકે જગવિખ્યાત સ્પેનના ટેનિસ ખેલાડી રફેલ નદાલ અને ‘બ્લેક લાઇવ્સ મેટર’ અભિયાનને સૌથી પહેલાં સમર્થન આપનાર જાપાનની નાઓમી ઓસાકાએ અનુક્રમે...

ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડવામાં આવી શકે છે. ચાલુ વર્ષની ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બરની વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરાયું છે પરંતુ જે રીતે દેશમાં કોરોનાના...

ચુસ્ત શિડ્યૂલ અને કોરોનાને કારણે મુલત્વી રખાયેલી આઇપીએલની બાકીની મેચો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાય તેવી શક્યતા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના વધતા જતા...

ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંતે રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડાઇ શકે છે. ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે...

કોરોના મહામારી વચ્ચે ક્રિકેટના થયેલા પુનરાગમન બાદ ટીમ ઇંડિયા પોતાના બીજા વિદેશ પ્રવાસે જશે જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની...



to the free, weekly Gujarat Samachar email newsletter