બધા કહે છે કે આઈસ્ક્રીમ ગળાને ભલે ઠંડો કે શીતળ લાગે પરંતુ, તેની તાસીર ગરમ છે. સાચું કે ખોટું તે તો રામ જાણે પરંતુ, ધંધાની વાત કરીએ ત્યારે આઈસ્ક્રીમનો ધંધો ગરમાગરમ કહેવાય છે. બ્રિટિશ મલ્ટિનેશનલ કંપની યુનિલિવરે તેના મુખ્ય બિઝનેસમાંથી આઈસ્ક્રીમના...
શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...
ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને આપ સહુના આશીર્વાદથી આજે આપની સમક્ષ જીવંત પંથનો વધુ એક મણકો રજૂ કરી રહ્યો છું. જગતનિયંતાની રચના અલૌલિક છે. માનવંતા વાચકો-મિત્રો-શુભેચ્છકો-સમર્થકોને એક યા બીજા પ્રસંગે હળવા-મળવાનું...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતી ભાષા સાથે કે પછી તળપદી ભાષા કે કહેવતો સાથે જરાક લગાવ ઓછો હોય તો પણ આ કોલમના મથાળામાં લખેલા શબ્દો વિશે વધુ કંઇ ફોડ પાડીને સમજાવવાની જરૂર નથી. ગુજરાતીમાત્રને ગળથૂંથીથી જ એક બાબતની ત્રેવડ પહેલેથી જ હોય છે એવું...
પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...
શિવજીને જેમ બાર મહિનામાંથી શ્રાવણ પ્રિય છે તેમ તમામ તિથિઓમાં મહા વદ ચૌદશ (આ વર્ષે 26 ફેબ્રુઆરી) એટલે કે મહાશિવરાત્રિ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. દરેક માસના વદ પક્ષમાં શિવરાત્રિ આવે છે, પરંતુ મહાશિવરાત્રિનું મહત્ત્વ...
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદથી થોડે દૂર ઈલોરાની પ્રાચીન પ્રાચીન ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ જેમણે ધ્યાનથી જોઈ હશે એમને ખબર હશે કે, આ ગુફાઓ પૈકીની ગુફા નંબર દસમાં વિશ્વકર્માજીની એક વિશાળ પ્રતિમા છે. આથી આ ગુફા શિલ્પીઓ અને સલાટો માટે તીર્થસ્થળ જેવી મનાય...
ભાવનગરમાં 14 ફેબ્રુઆરીની એ સાંજ જાણે વાસંતી વાતાવરણમાં પુરુષોત્તમ પર્વ ઉજવાયું હતું. સ્વરસંગતિ અને કવિતા કક્ષ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ ‘ને... તમે યાદ આવ્યા’ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો-સ્વરાંકનો રજૂ કરાયા
‘ઈટ વોઝ અ મોસ્ટ કલરફુલ એન્ડ મ્યુઝિકલ સેલીબ્રેશન...’ દીકરી સ્તુતિએ કહ્યું. એ સિવાય જેઓ ગયા હતા એમાંના ધ્વનિ-પિયુષ-અદિત-નંદીની-ચાહત-અક્ષત-આદિ એમ કેટલાયે યુવાનો હજી એ કાર્યક્રમની અસરમાં છે. સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી. સ્ટેજની બિલકુલ નજીકથી...
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લીધે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ખુબ ચર્ચામાં આવી ગયું. એક લાખ અને દશ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી...
થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન...
ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી...
ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે...
આપણા શબ્દોમાં સફળતાનાં બીજ છુપાયેલા હોય છે. આપણી ભાષાથી જ નિર્ધારિત થાય છે કે આપણું ભવિષ્ય શું હશે. સકારાત્મક શબ્દ અને વાક્યપ્રયોગ કરનારા લોકોની માનસિકતા પણ સકારાત્મક જ બને છે. તેમની વાણી, વિચાર અને વર્તન પણ એક સિદ્ધ વ્યક્તિને છાજે તેવું બનતું...
એક પ્રયોગ કરવામાં આવ્યો. કોલેજના પ્રાધ્યાપકે તેના વર્ગના વિદ્યાર્થીઓને માટે એક ટેબલ પર અલગ અલગ પાત્રમાં કોફી મૂકી. એકાદ પ્યાલો ચળકતો સુંદર દેખાય તેવો હતો, કોઈ આકર્ષક રંગવાળો હતો, કોઈ કાચનો હતો, કોઈ કાગળનો હતો તો કોઈ ગોબાવાળો કપ હતો. પરંતુ પ્રોફેસરે...