સુરોત્તમ - સર્વોત્તમ - પુરુષોત્તમ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિદાય લઇ રહેલા ઇસ્વી સન 2024ના છેલ્લા સપ્તાહમાં ‘જીવંત પંથ’ સાથે સેવક આપની સેવામાં હાજર છે. ક્રાંતિકારી લેખક-પત્રકાર નર્મદની સુપ્રસિદ્ધ રચના ‘જય જય ગરવી ગુજરાત...’ની પંક્તિઓ આ થોડામાં ઘણું કહી જાય છેઃ શુભ શુકન દીસે, મધ્યાહન...

સંઘર્ષથી સિદ્ધિ સુધીની યાત્રાઃ ભારતીય અને જ્યુઈશ ઈતિહાસના સમાન તાણાવાણા

મને એક વખત ગુજરાતમાં પાણીની કટોકટી અનુભવી રહેલા ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરતા સેમિનાર માટે અમદાવાદમાં હાજરી આપવાની તક સાંપડી હતી. આ સંદર્ભે ચર્ચામાં ઓછો વરસાદ, પાણીની તંગી તેમજ તે સમયે નહિ મળી રહેલાં નર્મદાના નીર...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શનિવારે એક અગત્યની ધાર્મિક ચર્ચાસભામાં હાજરી આપવાનો મને સોનેરી અવસર સાંપડ્યો. વેસ્ટ લંડનના શેફર્ડબુસ વિસ્તારમાં લંડન સેવા...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સ્વામી કૃપાલાનંદજીના બહુ જ જાણીતા ભજનની એક પંક્તિ મને બસ યાદ રહી ગઇ છે. (જીવન પંથ ખૂટે ના મારો...) કહોને, મારા દિલોદિમાગ પર...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજકાલ બ્રિટન સહિત દુનિયાભરમાં ધનાઢયોની અસ્ક્યામતોની યાદી નામે રિચ લિસ્ટ પ્રકાશિત કરવાની મોસમ ખીલી છે. મસમોટી કંપનીઓના માંધાતાઓ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, કોઇ પણ વ્યક્તિએ એવું સહેજ પણ માનવાની (કે તેનો અમલ કરવાની) જરૂર નથી કે આયુષ્યના ૮૦મા પગથિયે પગલું માંડ્યું એટલે નિવૃત્તિના બાંકડે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આમ તો આજની વાતના પ્રારંભે હું સો દા'ડાના સાસુના તો એક દા'ડો વહુનો એવી કોઇ ગુજરાતી ઉક્તિ ટાંકીને શરૂઆત કરી શક્યો હોત, પરંતુ...

રોબિન શર્મા

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ઇસ્ટરની ચાર રજાઓ એ ક્રિસમસ વેકેશન કરતાં જરાક જુદા પ્રકારની છે. દરેક પરંપરાનો પાયો ધર્મ અને આસ્થા હોય છે. ક્રિસમસ પર્વે ઇસુ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શિર્ષકના પાંચ શબ્દો વાંચીને લગારેય એવું ન વિચારતા કે આ માણસના માથામાં સુખનો ફાંકો છવાયો છે કે આ તો સી.બી.નો અહં બોલે છે. આ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો આજે આપણે આપણા અને આપણા સંતાનોના ભવિષ્ય સાથે સંકળાયેલા ગંભીર મુદ્દા વિશે કંઇક વિશેષ જાણીએ, સમજીએ અને વિચારીએ. બ્રિટને યુરોપિયન...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ‘જીવંત પંથ’ની આ શબ્દયાત્રામાં સાંપ્રત જીવનના પ્રવાહો અંગે કંઇક નવીન, કંઇક નક્કર, કંઇક અર્થપૂર્ણ, કંઇક ઉપયોગી રજૂઆત કરવાનો મારો વિવિધલક્ષી ઉદ્દેશ રહ્યો છે. કેટલાક વાચકોને મારી આ રજૂઆતમાં વિદ્વતા જોવા મળતી હોય કે કોઇના...



to the free, weekly Gujarat Samachar email newsletter