આફ્રિકા, યુકે અને ભારતના ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી વલ્લભદાસ નાંઢાનું નામ જાણીતું છે. "ગુજરાત સમાચાર"ના વાચકો પણ આ નામથી પરિચિત છે જ. લગભગ ચારેક દાયકાથી...
પ્રકાશના પર્વ દિવાળીના આગમન સાથે જ વાર્ષિક દીપાવલિ અંકો જાણે આખાં વર્ષનું ભાથું લઈને આવતા હોય તેમ પ્રગટ થતા રહે છે. વાંચનરસિકો માટે તો તે ખરેખર માનસિક આહાર બની રહે છે. અવનવા માનવીઓ, અનેક વિચારધારાઓ, સંસ્કૃતિઓ, અભ્યાસલેખો, કાવ્યો, જાણે કે ગાગરમાં...
દેશવિદેશમાં બહોળો વાચક વર્ગ ધરાવતા જાણીતા લેખક શ્રી પ્રફુલ્લ કાનાબારનું તાજેતરમાં રિલીઝ થયેલું નવું પુસ્તક એટલે ‘હમ હોંગે કામયાબ’. પ્રસ્તુત પુસ્તકમાં જીવન વિકાસલક્ષી અને મોટીવેશનલ 32 લેખોનો સંગ્રહ છે. યુવાનો માટે લાઈફચેન્જર સાબિત થાય તેવા આ...
આફ્રિકા, યુકે અને ભારતના ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી વલ્લભદાસ નાંઢાનું નામ જાણીતું છે. "ગુજરાત સમાચાર"ના વાચકો પણ આ નામથી પરિચિત છે જ. લગભગ ચારેક દાયકાથી...
તાજેતરમાં પ્રા. ચંદ્રકાંત પટેલનું ૧૧૦મું પ્રકાશન ‘રોજીરોટીના સર્જક કર્મયોગી સાહસવીરઃ દિલીપ બારોટ’ માત્ર જાણવા જેવું જ નહીં, માણવા જેવું પણ છે. પિતૃગૃહ...
આ શીર્ષક વાંચીને આપણને સંગમ ફિલ્મનું ગીત ‘દોસ્ત દોસ્ત ના રહા...પ્યાર પ્યાર ના રહા...’ યાદ આવી જાય. પરંતુ અહિ લેખકે સકારાત્મક વાત કરી છે. એમની વાર્તામાં...
દરિયાપારના ગુજરાતીઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને જીવન પરિચય લખવામાં માહેર પ્રા. ચંદ્રકાન્ત પટેલનું આ ૧૦૯મું પુસ્તક સંસારી સાધુ શા ધીરુભાઈ બાબરિયાનો સુપેરે...
બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી નરેન્દ્રભાઈ મોદી માટે વિવિધ લેખો, સાહિત્ય, પુસ્તકો પ્રશંસાના પુષ્પો તરીકે અને ટીકાના તણખા તરીકે પ્રસિદ્ધ થયા છે અને હજુ પણ...
બ્રિટન સહિત દેશ-વિદેશમાં ગુજરાતી ભાષા શિક્ષણના ભેખધારી સુવિખ્યાત ડો. જગદીશ દવે MBEના નામથી ભાગ્યે જ કોઇ ગુજરાતી અજાણ હશે! પ્રોફેસર, કવિ, લેખક અને સાહિત્યકાર...
ગુજરાતી ભાષામાં કહેવત છે કે બારે બુદ્ધિ અને સોળે શાન. આ વયના તમામ બાળકો આજના શૈક્ષણિક મહત્ત્વના યુગમાં કારકિર્દી બાબતે સજાગ હોવા ખૂબ જ જરૂરી છે. તેઓને...
પત્રકાર અને હાસ્ય લેખક તુષાર દવેની કલમથી, કી બોર્ડથી હાસ્યરસ છલકાવતી લેખન શ્રેણી એટલે ‘હોવ હમ્બો હમ્બો.’ આ પુસ્તકના નામ, તેના પીળા રંગના કવરપેજ અને પુસ્તકની...
ધનતેરસ, સોમવાર તા.૯-૧૧-૧૫ના શુભદિને ભક્તિવેદાંત મેનોર, હરેકૃષ્ણ મંદિરમાં સવારના ૭ વાગ્યાના દર્શન, કિર્તન, ધૂન બાદ ઉપરના માળે પ.પૂ. શ્રીલા પ્રભુપાદજીના...