સન ૧૮૯૨માં ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સૌપ્રથમ ચૂંટાનાર અશ્વેત દાદાભાઈ નવરોજી હતા. મુંબઈની એલ્ફિસ્ટન કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર અને મહાત્મા ગાંધી કરતાં ૪૪...
ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો...
નવેમ્બરના બીજા સપ્તાહમાં દયાળ માવજીભાઇ પરમાર, એટ્લે કે મુનિ દયાળે 88 વર્ષે વિદાય લીધી.
સન ૧૮૯૨માં ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સૌપ્રથમ ચૂંટાનાર અશ્વેત દાદાભાઈ નવરોજી હતા. મુંબઈની એલ્ફિસ્ટન કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર અને મહાત્મા ગાંધી કરતાં ૪૪...
લઘુવાર્તા, વાર્તા, નવલકથા કે સમાચાર. લેખન કે વાચનનું સ્વરૂપ કોઈ પણ હોય, પરંતુ એમાં કોઈને કોઈ પાત્રો તો હોય જ છે. પુસ્તક ‘મહોતું’ માટે દિલ્હીના યુવા ગૌરવ...
પૂર્વમાં ધાડ પડ્યાના સમાચારે પશ્ચિમમાં રહેતાય ભાગવા માંડે એવા વધારે હોય છે. ત્યારે સામા પૂરે જનારા વીરલા હોય છે. એવા સાહસિકો ફાવે છે. મોઝામ્બિકના પાટનગર...
મહાત્મા ગાંધી કરતાં પણ દોઢ દશકો વડીલ, દાંડીકૂચ વખતે ગાંધીજીએ તેમના પછી જેલમાં જનાર નેતા તરીકે જેમની વરણી કરી હતી તે અબ્બાસ તૈયબજી. ગુજરાતમાંથી લંડન જઈને...
‘ઈન્દ્ર ખરાબ નથી, ઈંદ્રાસન ખરાબ છે અને તે પર બેસનાર બદલાઈ જાય.’ એવી વાત મોટા ભાગનાને લાગુ પડે છે. સત્તા વિનાની, ધન વિનાની વ્યક્તિ જ્યારે સત્તા કે ધન પામે ત્યારે બદલાઈ જાય. છતાં ન બદલાય એવી વિરલ વ્યક્તિઓ પણ હોય છે, તેમાંના એક ભાદરણના શિવાભાઈ...
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૧૯૬૬માં ભગવાન સ્વામીનારાયણ અને સંત મુક્તજીવનદાસની મૂર્તિઓની શોભાયાત્રામાં હજારો હરિભક્તો હતા. આ શોભાયાત્રા કૃષ્ણબાગ નજીક આવતાં...
શૈક્ષણિક તેજસ્વિતાની ટોચ શા ત્રિભુવનદાસ ગજ્જર ૧૮૬૩માં સુરતમાં જન્મ્યા. પિતા કલ્યાણદાસ ગજ્જર જબરા શિલ્પી. કાષ્ઠ અને પથ્થર બંને પર એ બારીક કોતરકામ, ઘડતર...
વાત આશરે તેર વર્ષ પહેલાંની છે. સુરતની જગદીશ નગર સોસાયટીના એક મકાનમાં કેન્સરથી પીડાતી એક વૃદ્ધા દીકરા સાથે રહે. દીકરાએ મહેણાં ટોણાં પછી એક દિવસ સગી માને...
ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબે મળીને વલ્લભ વિદ્યાનગરનું સર્જન કર્યું. સરદાર પટેલની તેમને હૂંફ હતી. નૂતન વિદ્યાનગરનું સર્જન સી. એલ. પટેલે એકલે હાથે કર્યું. આ દ્વારા તેમણે ચીલાચાલુ શિક્ષણને બદલે પલટાતા વિશ્વ સાથે યુવકો તાલ મિલાવી શકે તેવું આધુનિક...
પશ્ચિમી ગોરા અને શ્યામવર્ણી રોજ ન્હાતા નથી. અમેરિકાવાસી ભારતીયો રોજ સ્નાન કરે પણ સમયસર રોજ સવારે સ્નાન કરવાને બદલે અનુકૂળતાએ સ્નાન કરે, ત્યારે ડલાસમાં...