ધરતી ઉપર માગી

મૂળ નામ અબ્દુલ કરીમ કુરેશી. બોટાદ જિલ્લાના રાણપુરમાં જન્મ. રેલ્વેમાં કર્મચારી. ‘પમરાટ’ તથા ‘ગુલજાર’ એમના સંગ્રહો.

અંગરખા કુરતાઃ પરંપરાગત વસ્ત્રોનાં શોખીનોની ચોઇસ...

બ્રિટનમાં લાંબા સમયથી વસવાટ છતાં ઘણી બધી ભારતીય યુવતીઓ એવી છે જે શક્ય હોય ત્યાં સુધી ટ્રેડિશનલ અને પરંપરાગત વસ્ત્રો પહેરવાનું જ પસંદ કરે છે. આવાં વસ્ત્રોની શોખીન યુવતીઓમાં અંગરખા સ્ટાઇલની ડિઝાઇન ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અંગરખા કુરતાની ખાસિયત...

એક એવી ભેટનું નામ આપો જે આપને હરહંમેશ ભેટ આપનાર મિત્રની મીઠી યાદ અપાવતી રહે? 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વર્ષો સુધી સહયોગ આપનાર કવિ અને સાહિત્યકાર...

૨૨ મે, ૨૦૧૪ના રોજ શ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો એ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર એક...

પ્રિય વાચક મિત્રો,આપ સૌને ખ્યાલ હશે કે ગુજરાત સમાચારમાં ‘દાદાજીનો બગીચો’ના શીર્ષકથી મારા લેખો હું રેગ્યુલર મોકલાવતો રહેતો. તે પછી મારી આંખની તકલીફના લીધે...

પોતાની સામેની ફરિયાદ પાછી ખેંચવા પ્રેમિકાને પત્રો લખી યાસીન કાનામિઆએ તેને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. એપ્રિલ ૨૦૧૩ની આ ઘટનામાં સ્પિની હિલ્સના યાસીનને ૧૮ મહિનાની જેલની સજા કરાઈ હતી, જે બે વર્ષ...

હેરોઃ  બ્રેન્ટના વેશ્યાગૃહોમાં બંદૂકની અણીએ સંખ્યાબંધ લૂંટ ચલાવવાના ગુનાસર શેફર્ડ્સ બુશની ત્રણ વ્યક્તિને ગયા મહિને હેરો ક્રાઉન કોર્ટે દોષી ઠરાવી હતી.

લેસ્ટરઃ  વસ્ત્રઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેન અને સ્વિથલેન્ડ લેન, રોથલીના ૫૧ વર્ષીય રહેવાસી બુલવિન્દરસિંહ સાંધુએ કુલ £૫૦૦,૦૦૦ના વેટકૌભાંડની કબૂલાત કરી છે.

બર્મિંગહામઃ વિન્સન ગ્રીન ખાતે ઓગસ્ટ ૨૦૧૧ના રમખાણોમાં જાન ગુમાવનાર હારૂન જહાનના પિતા તારિક જહાને ત્રણ મૃત્યુ અંગે જાહેર ઈન્ક્વાયરીની માગણી પોલીસ મિનિસ્ટર...

બર્મિંગહામઃ  અર્ધબધિર પેન્શનર મહિલા સતિન્દર ખોલીને મોટા અવાજે સતત ભાંગડા મ્યુઝિક વગાડી પડોશીઓને ત્રાસ પહોંચાડવા અને પર્યાવરણ સુરક્ષા કાયદાના ભંગ બદલ £૪૦૦નો દંડ અને £૧,૭૪૭ કોર્ટખર્ચ અને £૪૦ વિક્ટિમ ચાર્જ ચુકવવા આદેશ કરાયો હતો.

બર્મિંગહામઃ બેપરવા મોટરચાલક નસીબ ઈલાહીએ શેફિલ્ડ કાર અકસ્માતમાં ૧૪ વર્ષની તરુણી જસ્મીન ચાનને કચડી નાખી હતી. સ્કૂલગર્લ જસ્મીને આ અકસ્માતમાં તેની મિત્રને ધક્કો મારી બચાવી લીધી હતી, પરંતુ તે ખુદ શિકાર બની ગઈ હતી.

લેસ્ટરઃ  યુકેમાં રહેવાસ માટે છેતરપીંડીથી પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવનાર ૫૦ વર્ષીય કેલવિન્દરસિંહ બસરાને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે મહિનાની જેલની સજા ફરમાવી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter