મોસ્કોઃ તમે પ્લેન ટેઇક-ઓફ્ફ થવાની રાહમાં સીટબેલ્ટ બાંધીને બેઠા હો અને અચાનક પાઇલટ એનાઉન્સ કરે કે પ્લેનની બ્રેક જામ થઇ ગઇ હોવાથી તમારે પ્લેનમાંથી નીચે ઉતરીને તેને ધક્કો મારવો પડશે તો?! તમને કદાચ માન્યામાં નહીં આવે પણ રશિયામાં આવી જ ઘટના બની છે. રશિયાના...