માઇક્રોસોફ્ટની સુવર્ણજયંતીઃ 1000 ડોલરથી 3.3 ટ્રિલિયન ડોલરની શાનદાર સફર

આપણા સહુના રોજિંદા જીવન સાથે ઈન્ટરનેટ વણાઈ ગયું છે. દિગ્ગજ કંપનીઓ ગુગલ, માઇક્રોસોફ્ટ વગેરેના કારણે ઇન્ટરનેટનો ઉપયોગ આસાન પણ બન્યો છે અને લોકભોગ્ય પણ. માઇક્રોસોફ્ટે વીતેલા સપ્તાહે ચોથી એપ્રિલે સ્થાપનાના શાનદા 50 વર્ષ પૂર્ણ કર્યા છે. ઈન્ટરનેટના...

ક્યાંથી પાનબાઈ પ્રોવે મોતી જી?

સર્જક ધીરેન્દ્ર મહેતાનું જન્મસ્થળ અમદાવાદ, પણ રહે છે કચ્છ પંથકના વડામથક ભુજમાં. નવલકથાકાર, કવિ, કાવ્યસંગ્રહ ‘પવનના વેશમાં’.

આપ સહુને જય શ્રીકૃષ્ણ... જય માતાજી... જય હિંદ... જય ગરવી ગુજરાત અને જય યુકે... મારું નામ ધીરુભાઈ લાંબા, (ગઢવી) મુકામ બ્રાઈટન. થયું મારે પણ કંઈક કહેવું...

સત્ય શોધવાની સૌથી ઉત્તમ પદ્ધતિ શું છે? લોકોના મંતવ્ય અલગ અલગ હોઈ શકે, પરંતુ સચોટ પ્રશ્ન પૂછવા અને તેના જવાબ શોધવાની તરકીબ અનેક દર્શનશાસ્ત્રીઓએ અપનાવી છે...

ગુજરાતીમાં કહેવત છે કે ‘નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ’ યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહયાન તો મૂળથી જ નાથાલાલ છે કારણકે ક્રૂડ ઓઈલની અપાર...

તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા નિમિત્તે અમદાવાદમાં રંગ દેવતાની ભાવપૂજાનો અષ્ટ દિવસીય ઉપક્રમ ‘રંગ સંધ્યા’ નામે યોજાયો હતો. એ ઉત્સવના...

આપ સૌ લગ્નમાં ગયાં હશો, અને આપ સૌને જુદા જુદા અનુભવો થયા હશે. મને આવા અનુભવો થાય ને પછી કાગળમાં ચિતરી નાંખવાનું મન થાય.લગ્નમંડપમાં ઠાઠમાઠ સાથે બધાં શણગાર...

તાજેતરમાં આપણે નવા રાજા ચાર્લ્સ તૃતીયના રાજયભિષેક નિમિત્તે જે ઉજવણી થઇ તે મહાઅવસરનો આનંદ માણ્યો. આપણામાંથી મોટા ભાગના લોકોએ આવી ઉજવણી પહેલી વખત નિહાળી...

તમિળ, તેલુગુ, મલયાલમ, ફ્રેંચ, અંગ્રેજી, ઉર્દૂ અને પર્શિયન સહિત દસ ભાષાઓની જાણકાર હોવાની સાથે તમિળ મહાકાવ્યો અને સંગમ સાહિત્યનો ઊંડો અભ્યાસ એણે કરેલો...

‘કોઈકને માટે કશુંક છોડી શકાય, પરંતુ કોઈને પણ કશાક માટે ન જ છોડાય...’ ‘જે તમને પ્રેમ કરે તેને શે ધિક્કારાય? જે તમારામાં વિશ્વાસ મૂકે તેને કેમ છેતરાય..?’...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ કોલમમાં આપણે અવારનવાર રોજબરોજના જીવન સાથે સંકળાયેલા ઘટનાક્રમો - પ્રસંગોની વાત કરતા રહીએ છીએ, સફળતાની અને સમસ્યાઓની વાત કરીએ...

‘ગુજરાત સમાચાર’ અડધી સદીથી સૌ ગુજરાતીઓ માટે લાગણી અને માગણીની અભિવ્યક્તિનું સાધન બનીને ટક્યું અને સૌનો સાથ અને સ્નેહ પામીને વધ્યું અને જીવ્યું. લંડનથી...



to the free, weekly Gujarat Samachar email newsletter