સંદર્ભઃ ૧૯૭૧નો બંગાળી હિન્દુઓનો નરસંહાર વહાલા વડા પ્રધાન,હું આપને આ પત્ર દિલને સૌથી વધુ આઘાત પહોંચાડનારી માનવીય આપદાઓમાં અને ૨૦મી સદીમાં માનવતા વિરુદ્ધ...
ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો...
નવેમ્બરના બીજા સપ્તાહમાં દયાળ માવજીભાઇ પરમાર, એટ્લે કે મુનિ દયાળે 88 વર્ષે વિદાય લીધી.
સંદર્ભઃ ૧૯૭૧નો બંગાળી હિન્દુઓનો નરસંહાર વહાલા વડા પ્રધાન,હું આપને આ પત્ર દિલને સૌથી વધુ આઘાત પહોંચાડનારી માનવીય આપદાઓમાં અને ૨૦મી સદીમાં માનવતા વિરુદ્ધ...
મારા પિતા રાજેન્દ્ર દેવ શુક્લા ૨૦ માર્ચની સવારે નિદ્રામાંથી ઉઠ્યા જ નહિ. તેઓ રાત્રિ દરમિયાન જ અનંતયાત્રાએ ચાલી નીકળ્યા હતા. દેહત્યાગનો સમય નિશ્ચિત કરી...
બંગાળ ભારતીય ભૂમિનું એવું સરનામું છે જ્યાં સ્વતંત્રતાનાં નરબંકાઓ, ધર્મ અને સમાજ સુધારકોની ઉજ્જવળ પરંપરા રહી છે. બંગાળનું નામ પડતાં જ સ્વામી વિવેકાનંદ,...
હોલિયા મૈં ઊડે રે ગુલાલ કહીયો રે મંગેતર સે... ખુબ જાણીતું આ રાજસ્થાની ગીત ગાતા ગાતા દીકરી આવી... અને કહે કે ‘ડેડી, તમે નાના હતા ત્યારથી હોળી-ધૂળેટીને કેવી...
ઓકટોબરથી ફેબ્રુઆરી-માર્ચ સુધી બ્રિટનની ગાત્રો થીજાવતી ઠંડી અને અંધકારમય દિવસોથી કંટાળી જઇ આપણા મોટાભાગના બ્રિટીશ ભારતીયો લગભગ દર વર્ષે ભારતમાં પોતાના માદરે...
ભારત તો છે જ ઉત્સવોનો દેશ. આ દેશમાં લગભગ દર સપ્તાહે નહિ તો પખવાડિયે એક - બે મોટા ઉત્સવો ઉજવાય છે. ૨૦મી માર્ચે પારસીઓનો તહેવાર નૌરુઝ હતો. નૌરુઝનો તહેવાર ઈરાનમાં લગભગ ૩૦૦૦ વર્ષથી ઉજવાય છે. આ તહેવારની ખાસિયત એ છે કે તે પ્રકૃતિ સાથે સંકળાયેલો છે....
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ૧૨મી માર્ચે દાંડી માર્ચનો પ્રારંભ કર્યો એ પૂર્વે, ૧૯૩૦ની બીજી માર્ચે વાઈસરોયને એક વિગતવાર પત્ર લખ્યો હતો. જેમાં નવ દિવસ પછી...
એ દિવસ એવો હતો જેને ભારતીયો ઈતિહાસ સર્જન તરીકે ગણાવી શકે. હા એ દિવસ કર્ણાટકના ઉડુપી નજીકના ટાઉન મનિપાલથી આવેલી મહત્ત્વાકાંક્ષી યુવતી રશ્મિ સામંત માટે મહાન...
સાઉથ આફ્રિકાના ઝુલુ રાષ્ટ્રને ૧૨ માર્ચ ૨૦૨૧ના દિવસે તેના આઠમા રાજવીના નિધનથી ભારે આઘાત સહન કરવો પડ્યો છે. દિવંગત ઝુલુ કિંગ ગૂડવિલ ઝ્વેલિથિની કાભેકુઝુલુએ...