બિહાર પછી પણ ભારતમાં ચૂંટણીનો વાયરો ચાલુ છે. ડિસેમ્બરની ઠંડીમાં કાશ્મીરે સ્થાનિક વિકાસ પરિષદોમાં મોટા પાયે મતદાન કર્યું તેમાં બે નવી નવાઈની વાત હતી. એક...
ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો...
નવેમ્બરના બીજા સપ્તાહમાં દયાળ માવજીભાઇ પરમાર, એટ્લે કે મુનિ દયાળે 88 વર્ષે વિદાય લીધી.
બિહાર પછી પણ ભારતમાં ચૂંટણીનો વાયરો ચાલુ છે. ડિસેમ્બરની ઠંડીમાં કાશ્મીરે સ્થાનિક વિકાસ પરિષદોમાં મોટા પાયે મતદાન કર્યું તેમાં બે નવી નવાઈની વાત હતી. એક...
નવા વર્ષનો આ પ્રથમ આર્ટિકલ એટલે સૌને નૂતન વર્ષના અભિનંદન. આવનારું વર્ષ આપ સૌના જીવનમાં ખુબ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિ લઈને આવે તેવી પ્રાર્થના.
કોરોના વાઈરસ મહામારીમાં કપરા કાળમાં સમગ્ર વિશ્વે અભૂતપૂર્વ સંજોગોનો સામનો કર્યો છે. દરેક વ્યક્તિ એક અથવા બીજી રીતે યાતના સહન કરી રહી છે. ઘણા લોકોએ પોતાના...
હું ઈંગ્લિશ અને ગુજરાતી પુસ્તકો વાંચવાનો ભારે શોખ ધરાવું છું અને તેમાં પણ જીવનચરિત્રો વાંચવાનું મને ગમે છે. અસંખ્ય લોકો કોવિડ-૧૯ની ગંભીર અસરો સામે સંઘર્ષ...
દરિયે ચાલતા ચાલતા દાદાએ કહ્યું, ‘જો, બેટા, નવું વર્ષ હવે શરૂ થશે, તારા અભ્યાસકાળમાં, નોકરી-ધંધામાં ને સામૂહિક, વ્યક્તિગત જીવનમાં ઉપયોગી થાય એવા પાંચ મહત્ત્વના સંકલ્પો તું લઈશ અને બનેતેટલી સચ્ચાઈથી પાળીશ તો તું સુખી થઈશ.’
હર્ષદ મહેતાના જીવન આધારિત ‘સ્કેમ ૧૯૯૨: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સિરીઝ આજકાલ ખુબ લોકપ્રિય બની રહી છે. એક ગુજરાતી શેરદલાલની નાના પાયે કરેલી શરૂઆતથી લઈને દેશના...
ગુજરાત અને દેશ, તેમજ વિદેશવાસીઓ ગુજરાતીઓ - ભારતીયો પણ દીપોત્સવી પર્વ મનાવી રહ્યાં છે. થોડાક દિવસોમાં જ વાક્બારસ, ધનતેરસ, રૂપચૌદસ, દિવાળીના તહેવારો ઝમગમશે....
ગુજરાતની આઠ બેઠકોની પેટા-ચૂંટણીના પ્રચારનો શોરબકોર છેલ્લી ઘડી સુધી ચાલ્યો. મંગળવારે મતદાન પણ થઇ ગયું. આ આઠે બેઠકો કોંગ્રેસ પાસે હતી પણ ‘પક્ષની અંદરની અવગણના’ને...
• ગોરખા નેતા ગુરુંગ ભાજપનો સાથ છોડી તૃણમૂલ સાથે જતાં સન્નિપાત વધ્યો • મમતા બેનરજીના શાસનમાં કાયદો-વ્યવસ્થા કથળ્યાના મુદ્દે ભાજપનો ઉહાપોહ • દાર્જીલિંગમાં...
શ્લોકથી લઈને લોક સુધી ગવાયું છે, ઉજવાયું છે દિવાળીનું પર્વ. આમ જુઓ તો વિશ્વવ્યાપી એવી કોવિડ-૧૯ની બીમારીના કારણે લગભગ આખ્ખુયે ૨૦૨૦નું વર્ષ એક અર્થમાં અંધકારમય...