રોજે રોજ શહેરના દરેક વિસ્તારમાં ચોરી અને લુંટના બનાવો વધી રહ્યા છે ત્યારે આપણી મૂલ્યવાન જ્વેલરી, સોના-ચાંદી-હીરાના દાગીના, શેર સર્ટિફિકેટ્સ-બોન્ડ્ઝ-પ્રોપર્ટી સહિતના મહત્ત્વના દસ્તાવેજો અને અન્ય કિંમતી ચીજ વસ્તુઅો તથા દસ્તાવેજો ઘરે રાખવાનું સલામત નથી ત્યારે સોવરીન સેઇફ ડીપોઝીટ સેન્ટર આપની તમામ ચિંતાઅો અને તકલીફો દૂર કરવા આપની પાસે હેરોમાં આવ્યા છે.
હાઈ સ્ટ્રીટની તમામ બેન્કોએ હવે સેફ્ટી ડિપોઝિટ બોક્સ આપવાનું બંધ કર્યું છે ત્યારે સોવરીન સેઇફ ડીપોઝીટ સેન્ટર દ્વારા બેન્ક કરતા પણ વધુ સારી અને સુરક્ષિત સુવિધા ખૂબજ વ્યાજબી દરે પૂરી પાડવામાં આવે છે. મફત ઈન્સ્યુરન્સ સાથે વાર્ષિક માત્ર £૯૯ના દરથી શરૂ થતાં વિવિધ સાઇઝના સેઈફ ડિપોઝિટ બોક્સ આપવામાં આવે છે. આટલું જ નહિં આપના દ્વારા રીફર થયેલ મિત્ર જો અમારા ગ્રાહક બનશે તો આપને બન્નેને £૨૦ આપવામાં આવશે. સેન્ટર અઠવાડીયાના સાતેય દિવસ ખુલ્લુ રહે છે અને કોઇ પણ મર્યાદા વગર ગમે તેટલી વખત લોકર્સ ખોલી શકાય છે. સેન્ટરનો તમામ સ્ટાફ ગુજરાતી, ઇંગ્લીશ અને હિન્દી બોલે છે.
સોવરીન સેઇફ ડીપોઝીટ સેન્ટરના મકાન અને લોકર્સનું નિર્માણ ખાસ આ જ હેતુ સાથે કરાયું છે. નવેસરથી ડિઝાઈન કરાયેલી અને અત્યાધુનિક સિક્યુરિટી સિસ્ટમ્સ સાથેની આ સુવિધાને 'લોઈડ્સ ઓફ લંડન' અંડરરાઈટર્સ દ્વારા માન્યતા અપાઈ છે. વિસ્ફોટપ્રૂફ વોલ્ટની ક્ષમતા હજારો લોકર્સની છે. સતત ૨૪ કલાક કાર્યરત બેન્ક-ગ્રેડ એલાર્મ સિસ્ટ્મ્સ અને CCTV મોનિટરિંગ, જે પોલીસ અને ફાયરબ્રિગેડ સાથે જોડાયેલ છે. વોલ્ટમાં પ્રવેશવા માટે ગ્રાહકોએ બ્રૂલેટ-પ્રૂફ દરવાજાઓના સુરક્ષિત એરલોકમાં થઈને પસાર થવું પડે છે અને ફિંગરપ્રીન્ટ અને ચહેરાની ઓળખ પછી જ પ્રવેશ આપવામાં આવે છે. ચુસ્ત સીક્યોરીટી ધરાવતા સેન્ટરમાં સલામતી તથા સુવિધા માટે મફત કાર પાર્કની સગવડ છે. આ સ્પેશ્યલ અોફર ટૂંક સમયમાં પૂરી થાય છે. આપનું લોકર આજે જ બુક કરાવો અને મુલ્યવાન દાગીના અને ચીજ વસ્તુઅોની સુરક્ષા સાથે નાણાંની બચત કરો.
આપના લોકરના બુકિંગ માટે આજે જ ફોન કરો: 020 8863 1117.
Sovereign Safe Deposit Centers
90/92 Pinner Road, Harrow,
Middlesex, HA1 4JD
Tel.: 020 8863 1114