મુંબઇઃ વીતેલા વર્ષ 2024 દરમિયાન સેન્સેક્સ-30 સ્ટોક્સે આપેલા વળતરનું વિશ્લેષણ કરવામાં અહીં રજૂ કરવામાં આવ્યું છે. આંકડાઓ પર નજર ફેરવતા જણાય છે કે ઝોમેટોએ સૌથી વધુ 123.25 ટકા વળતર આપ્યું હતું. જ્યારે ઈન્ડસઈન્ડ બેંકનું વળતર નેગેટિવ રહ્યું હતું. મતલબ કે, વાર્ષિક ધોરણે ઈન્ડસઈન્ડ બેંકના વળતરમાં 39.92 ટકાનો ઘટાડો થયો હતો.
ક્યા સ્ટોકે કેટલું વળતર આપ્યું?
1. ઝોમેટો 123.25 ટકા
2. એમ એન્ડ એમ 77.00 ટકા
3. સન ફાર્મા 47.67 ટકા
4. ટેક મહિન્દ્રા 31.44 ટકા
5. પાવર ગ્રીડ 29.82 ટકા
6. એચસીએલ ટેક 27.73 ટકા
7. ICICI બેંક 28.43 ટકા
8. એસબીઆઈ 24.11 ટકા
9. ઈન્ફોસિસ 21.55 ટકા
10. અદાણી પોર્ટસ 16.81 ટકા
11. અલ્ટ્રાટેક સિમેન્ટ 8.08 ટકા
12. ટીસીએસ 7.74 ટકા
13. એનટીપીસી 7.46 ટકા
14. HDFC બેંક 4.35 ટકા
15. આઈટીસી 3.50 ટકા
16. એલ એન્ડ ટી 2.40 ટકા
17. ભારતી એરટેલ 0.41 ટકા
18. મારુતિ સુઝુકી 0.57 ટકા
19. ટાટા સ્ટીલ -1.25 ટકા
20. એક્સિસ બેંક -2.71 ટકા
21. રિલાયન્સ ઈન્ડ. -6.08 ટકા
22. ટાટા મોટર્સ -6.17 ટકા
23. કોટક બેંક -6.50 ટકા
24. બજાજ ફીનસર્વ -6.35 ટકા
25. બજાજ ફાયનાન્સ -6.35 ટકા
26. ટાઈટન -11.51 ટકા
27. હિન્દુ. યુનિલિવર -12.35 ટકા
28. નેસ્લે ઈન્ડિયા -20.71 ટકા
29. એશિયન પેઈન્ટ્સ -32.74 ટકા
30. ઈન્ડસઈન્ડ બેંક -39.92 ટકા