અંબાણી ભારતમાં સૌથી ધનિકઃ અદાણી બીજા નંબરે

 ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી વાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025 અનુસાર, અંબાણી પરિવાર પાસે રૂ. 8.6 લાખ કરોડની સંપત્તિ છે. જોકે, તેમની નેટવર્થમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ 13 ટકા એટલે કે એક લાખ કરોડ...

ભારત-અમેરિકા વચ્ચે ઝીરો ફોર ઝીરો પર સહમતીના સંકેત

ભારત અને અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચામાં બંને પક્ષોએ થોડા-થોડા પગલાં પાછા ખેંચવા માટે તૈયાર હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, અમેરિકાના વાણિજ્ય પ્રતિનિધિ બ્રેન્ડન લિંચની ટીમે બીજી એપ્રિલથી લાગુ થનારા ટેરિફની જાહેરાત...

અમેરિકામાં 44 વર્ષના ભારતીય મૂળના પૂર્વ ફાઇઝર કર્મચારી અમિત ડાગરને ફેડરલ કોર્ટમાં ઈનસાઈડર ટ્રેડિંગનો દોષિત ઠેરવાયો છે. તેના પર ઇનસાઇડ ટ્રેડિંગ કરીને 2.70...

અયોધ્યામાં રામમંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે. દેશ જ નહીં, પણ વિશ્વભરમાં આ ભવ્ય આયોજનની ઝલક જોવા મળી હતી. રામમંદિરનું ઉદઘાટન એકતરફ લોકોની...

ટાટા મોટર્સ ચાલુ વર્ષે એપ્રિલ દરમિયાન ફોર્ડ ઈન્ડિયા પાસેથી હસ્તગત કરાયેલા સાણંદ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. ટાટા...

ચેરિટી ઓક્સફામના અહેવાલમાં દાવો કરાયો છે કે વિશ્વના પાંચ સૌથી ધનવાનોની સંપત્તિ વર્ષ 2020 પછી અત્યાર સુધીમાં વધીને બમણી થઇ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસ...

ભારતીય શેરબજારમાં સોમવારે મન્ડે મેજિક જોવા મળ્યો હતો. સેન્સેક્સ પહેલીવાર 73,000ની સપાટી તોડીને ઓલટાઈમ હાઈ રહ્યો હતો. નિફ્ટીએ પણ 22,000ની સપાટી કુદાવીને...

ક્રિસમસનું પાવન પર્વ અમેરિકન ઉદ્યોગો માટે ખરેખર સાન્તા ક્લોઝ બનીને આવ્યું છે. અમેરિકનોએ આ વખતની હોલિડે સીઝનમાં ઓનલાઈન શોપિંગમાં 222.1 બિલિયન ડોલર ખર્ચ્યા...

વર્ષ 2024માં પણ સોનાની ચમક યથાવત્ રહે તેવા અણસાર છે. સ્થિર રૂપિયો, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને વૈશ્વિક ગ્રોથમાં ઘટાડાને પગલે 10 ગ્રામ સોનાની કિંમતરૂ....

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યાને ચાર વર્ષ પૂરાં થઇ ગયાં છે ત્યારે અર્થતંત્ર પર એક નજર ફેરવતાં જણાય છે કે રાજ્યમાં મૂડીરોકાણ માટે હોડ જામી છે. કલમ...

વિશ્વની લક્ઝુરિયસ બ્રાન્ડ્સમાંની એક હર્મેસના સ્થાપક થીયરી હર્મેસના પૌત્ર નિકોલસે પોતાના માળીને દત્તક લેવાનો નિર્ણય લઈને આશ્ચર્ય સર્જ્યું છે. હર્મેસની બ્રાન્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter