જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપારને ઓક્ટોબર સુધીમાં આખરી ઓપ અપાશેઃ નિર્મલા

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.

કતાર સોવરિન વેલ્થ ફંડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ બિઝનેસ હોલ્ડિંગ કંપનીમાં એક ટકા હિસ્સા માટે એક બિલિયન ડોલર સુધીના રોકાણ માટે મંત્રણા ચલાવી રહ્યું હોવાના...

દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે કોલસા કૌભાંડ મામલે રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય દરડા અને તેમના પુત્ર દેવેન્દ્ર દરડાને ચાર-ચાર વર્ષ જેલની સજા ફરમાવી છે. 

બિલિયોનર ઇન્વેસ્ટર અને ડી-માર્ટ ચલાવતી સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકૃષ્ણ દામાણીએ બેંગલુરુ સ્થિત બ્યૂટી અને પર્સનલ કેપ રિટેલર હેલ્થ એન્ડ ગ્લોની રૂ. 700-750...

 ભારતની કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સના ઇતિહાસનું પહેલું ડિમર્જર થયું છે. રિલાયન્સ શેરધારકોને જિયો ફાઇનાન્સિયલનો ડિમર્જ શેર રૂ 261.85ના મૂલ્યમાં મળ્યો છે....

ભારત દુનિયાના 140 દેશોમાં ચોખાની નિકાસ કરે છે. દુનિયામાં ચોખાની કુલ નિકાસમાં ભારતનો 40 ટકા હિસ્સો છે. 2022માં ભારતે 55.4 મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એપ્રિલ-જૂન ક્વાર્ટરની આવક રૂ. 2,31,132 કરોડ થઈ હતી. ગત વર્ષે આ ગાળામાં તેની આવક 72.42 લાખ કરોડ હતી. કંપનીનો નેટ પ્રોફિટ 5.9 ટકા...

ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો ફિનલેન્ડ સ્થિત નોકિયામાં 1.7 બિલિયન ડોલર (આશરે 14,000 કરોડ રૂપિયા)નું રોકાણ કરવાની તૈયારીમાં છે. 

અમરેલીનાં વતની અને છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઇમાં વસતા દીપક ગ્રૂપનાં ચેરમેન ચીમનભાઈ કે. મહેતા (સી.કે. મહેતા)એ ત્રીજી જુલાઇના રોજ અંતિમ શ્વાસ લીધા. તાજેતરમાં...

ભારતના બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલને દેશના બહ્માસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. આ મિસાઇલ એટલી ખાસ છે કે ચીનમાં તૈનાત એસ-400 એર ડિફેન્સના...



to the free, weekly Gujarat Samachar email newsletter