અધધધ 3.8 કિલોનું રિંગણું

Friday 16th August 2024 12:12 EDT
 
 

અમેરિકાના આયોવામાં રહેતા ડેવ બેનેટને 3.8 કિલો વજનનું રીંગણ ઉગાડીને નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. આ પહેલા સૌથી વજનદાર 3.3 કિલો રિંગણનો રેકોર્ડ બ્રિટનમાં નોંધાયો હતો. ડેવનું કહેવું છે કે તે છેલ્લા પાંચ વર્ષથી રીંગણા વાવે છે. બે વર્ષ પહેલા તેણે 2.5 કિલોનું રીંગણું ઉગાડીને સ્ટેટ રેકોર્ડ બનાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter