અમેરિકામાં હિંસાને સ્થાન નહીંઃ બાઈડેન

Thursday 18th July 2024 05:28 EDT
 
 

ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાને વખોડતા મહાનુભાવો...

• મને ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં થયેલા ગોળીબાર વિશે જાણ થઈ. ટ્રમ્પ સુરક્ષિત હોવાનું જાણીને રાહત અનુભવી. અમેરિકામાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. સહુએ એક થઈને આ હિંસાનો વિરોધ કરવો જોઈએ. - બાઈડેન, પ્રમુખ, અમેરિકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter