ન્યુ યોર્કઃ કવિન્સમાં એક ડ્રાઇવ વે પર કાર સાથે સ્ટ્રોલર કાર સાથે અથડાતાં આઠ માસના ભારતીય અમેરિકન બાળક નવરાજનું અવસાન થયું હતું. ૩૫ વર્ષની માતા આઠ માસના બાળક નવરાજ સાથે સ્ટોરમાંથી ખરીદી કરીને બહાર નીકળીને ઊભી હતી ત્યારે આરમોન્ડે રોડ્રીગ્ઝ નામના ડ્રાઇવરે ટ્રેલર પાછળ લેતાં ટ્રેલર નવરાજની બાબાગાડી સાથે અથડાયું હતું અને બાળક નીચે પટકાયું હતું.