કેમ્બ્રિજની વિદ્યાર્થિની નગ્ન બની નાણા કમાય છે

Thursday 30th April 2015 05:47 EDT
 

ન્યૂ યોર્કઃ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સપ્તાહના ૨૦૦૦ પાઉન્ડ માત્ર વેબકેમની સામે નગ્ન થઈને રળી લે છે. વળી આ વેબકેમનો ઉપયોગ તે યુનિવર્સિટીના ઈન્ટરનેટની મદદથી કરે છે. આ વિદ્યાર્થિની ઓનલાઈન લોકોની સેક્સસંબંધી ઈચ્છા પૂરી કરે છે અને તે પણ માત્ર એક્ટિંગથી જ. એક મિનિટનો તે ત્રણ પાઉન્ડ ચાર્જ લે છે. નામ જાહેર કર્યા વગર આ યુવતીએ જણાવ્યું હતું કે, તે પોતે એકલા આવી અદાઓથી જ લોકોને મનોરંજન પૂરું પાડે છે. આ રીતે તે જે નાણાં મેળવે છે તેનો ઉપયોગ તે પોતાની ટ્યુશન ફી ભરવા માટે કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter