કેલિફોર્નિયામાં ભયંકર આગઃ 3.5 લાખ એકર વિસ્તાર ખાખ

Sunday 04th August 2024 10:02 EDT
 
 

કેલિફોર્નિયાના પાર્ક ફાયરે 3,50,012 એકર જમીનને બાળી નાખી છે. આગને કારણે તેહામા, લાસેન અને શાસ્તા કાઉન્ટીમાં હજારો નાગરિકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. ભયંકર આગમાં 134 બિલ્ડિંગ નાશ પામ્યા છે. એક રિપોર્ટ મુજબ આ આંકડામાં હજી વધારો થવાની શક્યતા છે. આગ શરૂઆતથી જ પૂરઝડપે આગળ ફેલાઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter