અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે. જે લોકોએ પોતાના પતિ કે પત્નીને બદલ્યા હોય અને ઘણી બધી સ્ત્રીઅો કે પુરૂષો સાથે સંબંધ હોય તેમના કરતા ૫૦ વર્ષ કરતા વધુ સમયથી સાથે રહેતા 'વફાદાર' યુગલો એકબીજાને વધુ પ્રેમ કરે છે.