અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત નાયગ્રાનો ધોધ થીજી ગયો હતો જે પ્રસ્તુત તસવીરમાં દેખાય છે. આગાહી છે કે આ સપ્તાહે નોર્થ ઇસ્ટ અમેરિકામાં બે દાયકામાં નથી પડી તેવી ઠંડી પડનાર છે.