બે ભારતવંશી મહિલાની વ્હાઇટ હાઉસ ફેલો તરીકે નિમણૂક

Thursday 17th October 2024 10:59 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય અમેરિકી મહિલાઓની વ્હાઇટ હાઉસ ફેલોના પ્રતિષ્ઠિત સ્થાન પર નિમણૂંક કરવામાં આવી છે. બોસ્ટનમાં વસતાં પદ્મિની પિલ્લઈ અને ન્યૂ યોર્કમાં વસતાં નલિન તાતાને વર્ષ 2024-25ના સત્ર માટે ‘વ્હાઇટ હાઉસ ફેલો’ તરીકે કાર્યભાર સંભાળશે. આ પ્રોગ્રામ અંતર્ગત કુલ 15 વિશિષ્ટ વ્યક્તિઓની પસંદગી કરાઈ છે. નિલન તાતાને કેબિનેટ બાબતના કાર્યાલયમાં નિયુક્ત કરાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter