દુનિયાના સાતેય ખંડમાં ફરવાનું ડોરોથીનું સપનું પૂરું થયું

ડોરોથી સ્મિથે યુવાનીમાં દુનિયાના દરેક ખંડનો પ્રવાસ કરવાનું સપનું જોયું હતું પણ ઉંમર વધતી ગઈ તેમ તેમ આ સપનું ભૂલાતું ગયું. રોજિંદી જિંદગીની ઘટમાળમાં ડોરોથી એવાં અટવાઈ ગયાં કે આ સપનું સપનું જ રહી ગયું. ડોરોથી જિંદગીનાં છેલ્લાં વરસો કેલિફોર્નિયામાં...

ન્યુ ઓર્લિઅન્સનો હુમલાખોર આઈએસનો સ્યુસાઇડ બોમ્બર હતો

ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષના પ્રથમ દિવસે 15 વ્યક્તિનો ભોગ લેનાર આતંકી હુમલો એ વાતનો પુરાવો છે કે શમ્સુદ્દીન જબ્બાર  સ્યુસાઇડ બોમ્બર હતો, પણ કમનસીબે તેણે ટ્રકમાં રાખેલી ઇમ્પ્રોવાઇઝ્ડ એકસ્પ્લોઝિવ ડિવાઇસ (આઇઈડી) ફાટી નહીં, જો આ ડિવાઇસ ફાટી હોત...

પાકિસ્તાન આતંકવાદના મુદ્દે તેના બેવડાં ધોરણો માટે જાણીતું છે. વળી વર્ષોથી અમેરિકી સરકારો પણ આ બેવડાં ધોરણોને પોષતી આવી છે. પરિણામે પાકિસ્તાને આતંકવાદના...

Wayfairના ૪૨ વર્ષીય સહસ્થાપક અને સીઈઓ નીરજ શાહ નજીકના ભવિષ્યમાં તેમની કંપનીને ઘર-ઘરની મુખ્ય બ્રાન્ડ બનાવવા ઉત્સુક છે. ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ શાહ કંપનીની...

પોપ્યુલર વોટ જીત્યા બાદ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હારનારાં હિલેરી ક્લિન્ટને ચોથી જાન્યુઆરીએ બોલેલું ફોક કરીને કહ્યું હતું કે, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર...

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આઠમી જાન્યુઆરીએ ગોલ્ડન ગ્લોબ્સ ૨૦૧૭ એવોર્ડ્સ સમારંભમાં એક એવોર્ડ માટે પ્રેઝન્ટર બનશે. પ્રિયંકા ચોપરાએ આ અગાઉ  વર્ષ ૨૦૧૬ના...

શહેરના પોલીસ કમિશનરે શીખ પોલીસ અધિકારીઓને ફરજ દરમિયાન પાઘડી પહેરવાની મંજૂરી આપતી જાહેરાત કરી છે. આ પાઘડી વાદળી રંગની હશે અને તેના પર NYPDનું પ્રતીક હશે. વધુમાં NYPD ના ધાર્મિક સભ્યો અડધા ઈંચ સુધી દાઢી પણ રાખી શકશે. NYPD માં ૧૬૦ શીખ ફરજ બજાવે...

યોગના આગવા સ્વરૂપ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિક્રમ યોગાના સ્થાપક ૭૦ વર્ષીય વિક્રમ ચૌધરી લોસ એન્જલસમાં જાતીય સતામણીનો કેસ હારી જતા તેમને વિશ્વભરના...

હન્ટિંગ્ટન બીચ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય ગુજરાતી જાનુ પટેલે કેલિફોર્નિયાના લોંગ બીચ ટેરેસ સેન્ટરમાં યોજાયેલી એક સ્પર્ધામાં ‘મિસ કેલિફોર્નિયા ટીન...

અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ જાહેર થયા છે. વિખ્યાત મેગેઝિનના આવતા મહિનાના કવરપેજ પર તેમની તસવીર પ્રસિદ્ધ થશે. મેગેઝિને ટ્રમ્પને ‘પ્રેસિડેન્ટ ઓફ ધ ડિવાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા?’ ગણાવ્યા...

બે જોડિયા બહેનો શ્રિયા તથા આદ્યા બિસમ અને એક કિશોર વિનીત ઇદુપુગન્તિ એમ ત્રણ ભારતીય અમેરિકન વિદ્યાર્થીઓ તાજેતરમાં યોજાયેલી વિજ્ઞાન સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. તેમને એક લાખ ડોલર (રૂ. ૬૭ લાખ)ની શિષ્યવૃત્તિ મળી હતી. દર્દીમાં સ્કિઝોફેનિયાના લક્ષણો...

ચરોતરના ખેડા જિલ્લાના લસુન્દ્રાના વતની અને અમેરિકાના શિકાગોમાં એડવોકેટ અને રિઅલ એસ્ટેટ એટર્ની તરીકે વ્યવસાય કરતા ૩૫ વર્ષના તરવરિયા યુવાન જીગર પટેલની તેની...



to the free, weekly Gujarat Samachar email newsletter