ભારતવંશી મહિલાએ પહેલાં દીકરાને ડિઝનીમાં ફેરવ્યો પછી જીવ લીધો

અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલાએ 11 વર્ષના દીકરાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. સરિતા રામારાજુ નામની 48 વર્ષની આ મહિલા ડિવોર્સી છે અને દીકરાની કસ્ટડી મુદ્દે તેને તેના પૂર્વ પતિ પ્રકાશ રાજુ સાથે કાનૂની કેસ ચાલે છે. બંનેના 2018માં ડિવોર્સ...

બે સૌથી મહત્ત્વના પ્રશ્નઃ સુનીતાએ સ્પેસ સ્ટેશનમાં 280 દિવસ કર્યું શું? અને ખાધું શું ?

સહુ કોઇના મનમાં એ સવાલો ઘોળાય રહ્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાઇ ગયેલા સુનીતા વિલિયમ્સે ત્યાં શું કર્યું હતું અને રોકાણ અણધાર્યું લંબાઇ જતાં તેમના ભોજનની શું વ્યવસ્થા હતી. 

અમેરિકાના મિશિગનની એક સ્કૂલમાં ૧૫ વર્ષના વિદ્યાર્થી સાથે ૩૦ વર્ષીય શિક્ષિકાએ સેક્સ માણ્યું હોવાનું સાબિત થતાં શિક્ષિકાને લાંબી જેલ સજા થઇ છે. 

એલિઝાબેથ ટેલરને તેના પતિ રિચાર્ડ બર્ટન દ્વારા ૪૦મી વર્ષગાંઠ પ્રસંગે ભેટમાં આપાયેલ 'તાજ મહાલ' હિરાનું £૫.૭ મિલિયનમાં હરાજી દ્વારા વેચાણ કરવા માંગતી કંપની 'ક્રિસ્ટીઝ' સામે...

બાર્બરા બેગલી નામની ૫૫ વર્ષની મહિલાએ પોતાની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં પતિનું મોત થતાં ખુદના સામે કોર્ટ કેસ કરવા અમેરિકાની ઉતાહ કોર્ટને અપીલ કરતા કોર્ટે તે અપીલને મંજુર કરી છે.

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...

અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.



to the free, weekly Gujarat Samachar email newsletter