વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો વિશ્વનો સૌથી નાનો ઉડતો રોબોટ

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોઈ પણ તાર કે દોરા વગર વિશ્વનો સૌથી નાનો ઉડતો રોબોટ વિકસાવ્યો છે. જેનું પહોળાઇ છે માત્ર 9.4 મિલીમીટર જ્યારે વજન 21 મિલીગ્રામ છે.

ચાર ગુજરાતીના મૃત્યુના કેસમાં કોર્ટે નવી ટ્રાયલની અરજી નકારી

પટેલ પરિવારના ચાર સભ્યો કે જેઓ 2022માં કેનેડા-અમેરિકાની બોર્ડર પાર કરતી વેળા બર્ફીલા તોફાન દરમિયાન થીજીને મોતને ભેટ્યા હતાં તે કેસ હજુ પણ માનવ દાણચોરીના કેસોમાં કેન્દ્રસ્થાને છે. અમેરિકાની એક ફેડરલ કોર્ટે ગયા મંગળવારે આ ચાર લોકોના મોત સંદર્ભે...

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ માટે સત્તા સંભાળ્યા બાદ મેક્સિકો, કેનેડા, ચીન સહિત અનેક દેશો સામે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું છે. ભારત હજુ સુધી...

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજારો ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવા આકરાં પગલાં લીધા છે. આવા સમયે વિઝા નીતિમાં ફેરફારથી અમેરિકામાં H-1B વિઝાધારક માતા-પિતાના સંતાનો...

અમેરિકાના કેલિફોર્નિયામાં ચીનો હિલ્સ ખાતે હિન્દુ મંદિર પર કેટલાક અજાણ્યા લોકો દ્વારા હુમલો કરીને ભારે તોડફોડ કરવામાં આવી છે. હિન્દુ મંદિર પર હુમલો કરવાના...

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 44 કરોડ રૂપિયા આપો અને ગોલ્ડ કાર્ડ સ્કીમ મેળવો સ્કીમ ભલે ચર્ચામાં હોય, પરંતુ અમેરિકામાં રહેનારા લગભગ 15 લાખ ભારતીયો સાથે જોડાયેલા...

અમેરિકાના ટેક્સાસમાં દર વર્ષે યોજાતી બેટલ ઓફ ફ્લાવર્સ એક ઐતિહાસિક પરેડ છે. આ પરંપરાની શરૂઆત 1891 ટેક્સાસના સ્વતંત્રતા સંગ્રામના સન્માનમાં થઈ હતી. 

અમેરિકાની મોબિલિટી કંપની એલેફ એરોનોટિક્સે ફ્લાઈંગ કારનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. કેલિફોર્નિયાના સાન મેટિયોમાં વડું મથક ધરાવતી કંપની 2015થી ફ્લાઇંગ કાના...

વેટરન્સ એફેર્સ (VA) ફેસિલિટી ખાતે તબીબી પરીક્ષણ દરમિયાન પીઢ મહિલા પર જાતિય હુમલો કરવાના આરોપમાં 69 વર્ષીય ફીઝિશિયન રાજેશ મોતીભાઈ પટેલને બે વર્ષની ફેડરલ...

અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટને કાઢવા માટે મહાઅભિયાન આદર્યુ છે તો આવા ઇમિગ્રન્ટને ટ્રમ્પ શાસનના અધિકારીઓથી બચાવવા માટે પણ દરેક શહેરોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter