26 વર્ષીય ભારતીય યુવતી કલ્પના બાલનના મોઢામાં 38 દાંત છે. આના માટે તેનું નામ ગિનેસ બુકમાં નોંધાયું છે. કોઈ પણ વ્યક્તિના મોમાં સરેરાશ 32 દાંત હોય છે, પરંતુ કલ્પના આ મામલે દુનિયામાં સૌથી અલગ છે. બાલન 6 જેટલા વધારાના દાંત ધરાવે છે જેથી કુલ સંખ્યા 38 છે.