ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિના હાથમાં સોના જેવો ચળકતો પથ્થર આવ્યો કે તે જોઇને ખુશ થઈ ગયો. તેણે લાગ્યું કે લોટરી નહીં, આ તો જેકપોટ લાગ્યો છે.