અલ્ટામિરા ગુફાઃ પ્રાચીન કળા અને ઇતિહાસનો અનમોલ ખજાનો

Tuesday 11th March 2025 09:10 EDT
 
 

આ ફોટો સ્પેનની અલ્ટામિરા ગુફાનો છે, જે તેની પ્રાગૈતિહાસિક ચિત્રકળા માટે જગવિખ્યાત છે. આ ગુફામાં ચારકોલથી બનાવાયેલાં ચિત્ર પ્રાચીન માનવ સભ્યતાના કળા સ્વરૂપને જીવંત કરે છે. એવું મનાય છે કે આ ચિત્ર લગભગ 36 હજાર વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યા હતા. ગુફાની દિવાલો પર બનેલા આ ચિત્ર તે કાળખંડના માનવજીવન, તેમના શિકાર અને સામાજિક માળખાનું સ્પષ્ટ વર્ણન કરે છે. પ્રાચીન રહસ્યોને ઉજાગર કરતી આ ગુફાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter