42 એકરના ખેતરમાં વિશ્વનું સૌથી મોટું ભૂલભુલૈયા

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.

કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

ચીનના પ્રોપર્ટી ટાયકુન ચેઉંગ ચુંગ કિઉ હાઇડ પાર્ક તરફ ફેસિંગવાળી ૪૫ રૂમની હવેલી ૨૦ કરોડ પાઉન્ડ (ભારતીય ચલણમાં આશરે ૧.૮૫ હજાર કરોડ રૂપિયા)માં ખરીદવા સહમત...

પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહેલા પ્લાસ્ટિકમાંથી ઇંધણ અને રસ્તા બનાવવા જેવા પ્રયોગ તો ઘણા થયા છે, પણ દુનિયામાં પહેલી વાર સ્વિસ વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિકમાંથી...

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ઓળખ ધરાવતા સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટીને હવે નવી ઓળખ મળી છે. નરેન્દ્ર મોદીના સ્વપ્નસમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વની આઠમી...

ઇન્ડોનેશિયામાં સુમાત્રા આઇલેન્ડ પરથી વિજ્ઞાનીઓને દુનિયાનું સૌથી મોટું ખીલેલું ફૂલ મળ્યું છે. તેનું નામ રેફલિસિયા છે. આ ફૂલનો વ્યાસ એટલે કે ઘેરાવો ૪ ફૂટનો...

રાજસ્થાનના પાટનગર જયપુરના હૃદયેશ્વર સિંહ ભાટીને આવતા પખવાડિયે ૨૨ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલશક્તિ પુરસ્કાર એનાયત થશે. ૧૭ વર્ષના હૃદયેશ્વરનું...

દુબઇમાં રહેતી ભારતીય સુચેતા સતીષે ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડિજી ૨૦૨૦ એવોર્ડ પોતાના નામ કર્યો છે. તેણે સિન્ગિંગ કેટેગરીમાં આ એવોર્ડ મેળવ્યો છે. ૧૩ વર્ષની ટચુકડી...

બિલાડીના પેટમાં ખીર અને સ્ત્રીનાં પેટમાં વાત ટકતી નથી એવી એક વક્રોક્તિ છે. જોકે, આ વાત સાચી લાગતી નથી કારણ કે સાઉથ વેલ્સની અને ચાર સંતાનની માતા ઝેના કૂપરે...

અમેરિકાના મેરિલેન્ડમાં ૨૫૯ વર્ષ જૂની ૩.૬૨ લાખ કિલો વજનની ઐતિહાસિક ઇમારતને સમુદ્રના માર્ગે ૮૦ કિલોમીટર દૂર શિફ્ટ કરવામાં આવી છે.

માત્ર આઠ વર્ષની વયે રેયાન કાજીએ જગતભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. રેયાને પોતાની યુ ટયુબ ચેનલ દ્વારા આ વર્ષે ૨૬ મિલિયન ડોલર (આશરે બે કરોડ પાઉન્ડ)ની કમાણી...

વેસ્ટ સસેક્સના સેલ્સીના ૪૨ વર્ષીય બિલ્ડર સ્ટીવ થોમસન ૧૦૫ મિલિયન પાઉન્ડની લોટરી જીત્યા બાદ ફરી નોકરી પર ગયા હતા અને થોડી રકમ સેકન્ડ હેન્ડ કાર ખરીદવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter