કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

જીવનનો આભાર માનવા 9600 કિમીનો નૌકાપ્રવાસ

અમેરિકાનો 23 વર્ષીય યુવક પીટર ફ્રેન્ક 9600 કિલોમીટર લાંબી નૌકાયાત્રા પર નીકળ્યો છે. પીટરે આ યાત્રા અમેરિકાના પૂર્વ વિસ્તાર ગ્રેટ લૂપના કાંઠેથી શરૂ કરી છે. થોડાં વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માતમાં પીટર ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ પરમાત્માએ તેનો...

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલાનું જોહાનિસબર્ગ પાસે આવેલું હોલિડે વિલા હવે જાહેર જનતા માટે પણ ખુલ્લું મૂકાયું છે. પહેલા મંડેલા પરિવાર...

યુએસની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’એ સૂર્યમાળાના નવમા ગ્રહ પ્લુટોના અભ્યાસ માટે ૨૦૦૬માં ન્યૂ હોરાઈઝન્સ નામનું યાન મોકલ્યું હતું. આ યાન ૯ વર્ષ ૫ મહિના અને ૨૬...

એક સિંગર પ્લેનમાં ગરમી લાગવાથી બેહોશ થઈ ગયો, પણ પ્લેનમાં ગરમી?! આશ્ચર્ય પમાડે તેવી આ ઘટનામાં વાસ્તવિક્તા જુદી જ છે. આ મુસાફરે એક્સ્ટ્રા લગેજ ચાર્જ બચાવવાનાં...

વર્ષ ૧૯૭૯થી ૧૯૯૦ દરમિયાન ઇંગ્લેન્ડનાં પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂકેલાં અને ‘આર્યન લેડી’ તરીકે ભારે નામના મેળવનાર માર્ગારેટ થેચર વિશે તમને કંઈ આડીઅવળી કલ્પના...

યુવાવયે મજાક-મજાકમાં કરેલું નિર્દોષ તોફાન ક્યારેક હસવામાંથી ખસવા જેવું સાબિત થતું હોય છે તેનો એક નમૂનો કોવેન્ટ્રીમાં જોવા મળ્યો છે. વીસેક વર્ષનો એક યુવાન...

પૂર્વોત્તર ચીનમાં એક અનોખી બેંક ધમધમે છે, જે આર્થિક વ્યવહાર નહીં, નૈતિક મૂલ્યોને બિરદાવવાનું કામ કરે છે. ચીનના યાંજી શહેરમાં આ મોરાલિટી બેંક છે, જે સમાજ માટે કંઇક સારું કામ કરનારને મફત સેવાઓ સ્વરૂપે ઈનામ આપીને બિરદાવે છે.

ઓસ્ટ્રેલિયામાં ખાનગી માલિકીનો વિશ્વનો સૌથી મોટો જમીન પ્લોટ વેચાણ માટે મૂકાયો છે. આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૧,૦૧,૪૧૧ ચોરસ કિલોમીટર છે. બીજા શબ્દોમાં કહીએ...

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ભલે આવશ્યક ગણાતી હોય, પણ કઝાકિસ્તાનના કલાચી ગામની સમસ્યાએ આમઆદમીથી માંડીને નિષ્ણાતોની ઊંઘ ઊડાડી દીધી છે. કઝાકિસ્તાનની...

રળિયામણા પૂર્વોત્તર ભારતનું એક નાનકડું ગામ આખી દુનિયામાં ચમકી ગયું છે. મેઘાલયના માવલ્યાનન્નોંગ નામનું આ નાનકડું આ ગામ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે બહુમાન...



to the free, weekly Gujarat Samachar email newsletter