જાતભાતના રંગબેરંગી પતંગિયાનો અદભૂત ખજાનો

આપણને બધાને રંગબેરંગી પતંગિયા નિહાળવાની કે કદીક તેનો સ્પર્શ કરવાની ઈચ્છા રહે છે પરંતુ, કેન્યાના 74 વર્ષીય સ્ટીવ કોલિન્સની વાત નિરાળી છે. છ દાયકા કરતા વધુ સમયથી બાળપણમાં પાંચ વર્ષની વયે શરૂ થયેલો શોખ હવે આફ્રિકામાં પતંગિયાના સૌથી મોટા સંગ્રહમાં...

જરા કહો તો તમે કઇ જનરેશનના છો?!

વર્ષ 2025ની શરૂઆત સાથે જ દુનિયામાં જનરેશન બીટાની શરૂઆત થઈ છે. મતલબ કે 2025ના પ્રારંભ સાથે પેદા થનારાં બાળકો જનરેશન બીટા કહેવાશે. ભારતમાં જનરેશન બીટાના પ્રથમ બાળકનો જન્મ મિઝોરમમાં થયો હતો. જેનું નામ ફ્રેન્કી રાખવામાં આવ્યું છે. બાળકનો જન્મ 1...

છત્તીસગઢના પ્રતાપપુર ગામ અને આસપાસના વિસ્તારમાં હાથીઓનો ત્રાસ એટલો માથાના દુઃખાવારૂપ બન્યો છે કે યુવાનો લગ્નથી વંચિત રહી જાય છે. આ વિસ્તારના ૧૦-૧૫ ગામડાંઓમાં...

રોજબરોજના જીવનની સામાન્ય બોલચાલમાં ઘર-જમાઇ શબ્દ કોઇના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે, પરંતુ ઝારખંડમાં બે ગામમાં દીકરીઓને નજરોથી દૂર ના કરવાના મક્કમ ઇરાદાએ...

ડોરસેટના વેમાઉથની રહેવાસી પાંચ વર્ષીય બ્રિટિશ બાળા બેલા-જય ડાર્કે વિશ્વની સૌથી નાની વયની લેખિકા બનવાનું બહુમાન મેળવ્યું છે. તેણે લખેલાં પ્રથમ પુસ્તક ‘લોસ્ટ...

એક અત્યંત આશ્ચર્યજનક બનાવમાં બિહારના મુઝફ્ફર જિલ્લામાં ડોકટર્સની ટીમે સર્જરી કરીને એક આધેડના પેટમાંથી કાચનો ગ્લાસ બહાર કાઢ્યો છે. દર્દી લાંબા સમયથી પેટમાં...

યુએઇના મહાનગર દુબઇમાં ચાલી રહેલા એક્સ્પો 2020ના ઇનોવેશન હબમાં ઇન્ડિયા પેવેલિયન ખાતે ભારતની પહેલી ઇ-એર ટેક્સી લોન્ચ કરાઇ છે. આ ઇ-એર ટેક્સીથી ભવિષ્યમાં શહેરોની...

ઓડિશાના ૬૫ વર્ષીય રમેશચંદ્ર સ્વેઈને ૪૩ વર્ષમાં ભારતના સાત રાજ્યોની ૧૪ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જોકે, છેતરપિંડીના પગલે તેની ધરપકડ કરાઈ હતી. 

આસામના બારપેટા જિલ્લામાં સ્ટેશનરીની દુકાન ધરાવતો એક દુકાનદાર બચતના સિક્કા કોથળામાં ભરીને શો-રૂમમાં આવ્યો હતો અને સ્કૂટર ખરીદીને ગયો હતો. આ ઘટનાનો વીડિયો...

કચ્છ પંથકની આગવી ઓળખ સમાન ખારાઈ ઊંટની પ્રજાતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઇ ચૂક્યા છે. આ ઊંટ દેશમાં જ નહીં, કદાચ વિશ્વમાં પણ, ઊંટની એકમાત્ર એવી પ્રજાતિ છે...



to the free, weekly Gujarat Samachar email newsletter