સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ... કાચબા અને સસલાંની દોડની હરિફાઈની વાર્તામાંથી આ કહેવત વિશ્વપ્રસિદ્ધ બની છે પરંતુ યુકેમાં આ વાર્તાથી પણ ધીમો કાચબો અસ્તિત્વ...
યુકેના સિંગિંગ ગ્રૂપે એક અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે નોંધાવ્યું છે. તેના નામે ગિનીસ બુકમાં વિશ્વના સૌથી મોટી વયના ગાયકવૃંદનો રેકોર્ડ નોંધાયો છે. ગ્રૂપમાં 87 વર્ષથી લઇને 99 વર્ષના 17 સભ્યો સામેલ છે! આમ ગ્રૂપના સભ્યોની સરેરાશ વય છે 94 વર્ષ.
કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ સાથે ‘ગોડ બ્લેસ અમેરિકા’ જેવા શબ્દોને કોતરવામાં આવ્યા છે.
સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ... કાચબા અને સસલાંની દોડની હરિફાઈની વાર્તામાંથી આ કહેવત વિશ્વપ્રસિદ્ધ બની છે પરંતુ યુકેમાં આ વાર્તાથી પણ ધીમો કાચબો અસ્તિત્વ...
કેરળની રાજધાની તિરુવનંતપુરમના ૮૫ વર્ષના ગોપાલકૃષ્ણન્ સામુદાયિક સદભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના કાર્યાલયના ટેબલ પર શ્રીમદ ભગવદ્ ગીતા, કુર્આન અને બાઈકલ...
વિશ્વન જાણીતા બિલિયોનેર અને ટેસ્લા જેવી જગપ્રસિદ્ધ કંપનીના માલિક એલન મસ્ક વિશે આપણે એમ જ માનતા હોઈએ કે એ તો મુકેશ અંબાણીના એન્ટિલિયાની જેમ કોઈ વૈભવી નિવાસસ્થાનમાં...
દુબઇમાં વિશ્વનો સૌથી ઊડો સ્વિમિંગ પૂલ ખુલ્લો મૂકાયો છે. ૬૦ મીટર એટલે કે ૧૯૭ ફૂટ ઊંડા આ પૂલનો હેતુ પ્રવાસીઓ દુબઇમાં પણ સ્કૂબા અને ફ્રી ડ્રાઇવિંગની પણ મજા...
પુરાતત્વવિદોએ ચીનના કુમિંગ પ્રાંતની ખાડીમાંથી ૫૧.૮ કરોડ વર્ષ જૂનો અદભૂત અશ્મિજન્ય ખજાનો શોધ્યો છે. આ ખાડીમાંથી મળેલા ૨૮૦૦ જેટલા જીવાશ્મિ કુલ ૧૧૮ પ્રજાતિના...
લગ્ન કરવાના ઇરાદે ઘરેથી ભાગી છૂટેલા પ્રેમી પંખીડાઓ માટે ચંદીગઢમાં લગ્નો માટેની અનોખી દુકાનો ફૂટી નીકળી છે. જ્યાં તમને લગ્નને લગતો તમામ સામાન જ નહીં, પંડિત,...
બાંગ્લાદેશમાં આજકાલ સહુ કોઇના દિલ રાની નામની ગાય રાજ કરી રહી છે. તેની ચર્ચા કોઈ મોટી હસ્તી માફક થઈ રહી છે. લોકો રાનીને જોવા અને તેની સાથે એક ફોટો પડાવવા...
કહેવાય છે ને કે પ્રેમમાં કોઈ ઉંમર જોવાતી નથી. એ તો ગમે ત્યારે, ગમે તેની સાથે થઈ શકે છે. તેથી જ પ્રેમની શોધ માટે દુનિયામાં આજે સેંકડો ડેટીંગ વેબસાઈટ ધમધમી...
ઈન્ડિયન, એટલાન્ટિક, પેસેફિક અને આર્કટિક... ધરતી પરના આ ચાર મહાસાગરો વિશે તો આપણે સૌ ભૂગોળના પુસ્તકોમાં ભણ્યા હોઈએ છીએ, પરંતુ ધરતી પર એક પાંચમો મહાસાગર...