આફ્રિકન કોમ્પિટિશન વોચડોગ્સ ડિજીટલ માર્કેટ્સનું નિયંત્રણ રાખશે

Tuesday 22nd February 2022 16:42 EST
 

જોહાનિબર્ગઃ કેન્યા અને ચાર અન્ય આફ્રિકન દેશોની કોમ્પિટિશન બોડી દ્વારા ડિજિટલ માર્કેટ્સના પડકારોને પહોંચી વળવામાં મદદ માટે છાત્ર સંસ્થાની રચના કરાઈ હતી. કેન્યા, દક્ષિણ આફ્રિકા,નાઈજીરીયા, મોરેશિયસ અને ઈજિપ્તે આફ્રિકા ડિજિટલ માર્કેટ્સના ઉભરતા પડકારો પ્રત્યે ધ્યાન આપવા હેડ્સ ઓફ કોમ્પિટિશન ડાયલોગ (AHCD)ના નેજા હેઠળ કામ કરવા જોહાનિસબર્ગમાં MOU પર હસ્તાક્ષરો કર્યા હતા. સંસ્થા દ્વારા કોમ્પિટિશન કાયદાનું રડરપણે પાલન કરાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter