ત્રિપોલીઃ લીબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદાફીના એક પુત્ર સૈફ અલ – ઈસ્લા ગદાફીએ આગામી ૨૪ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી લીબિયાના પ્રમુખપદની સ્પર્ધામાં હોવાને સમર્થન આપ્યું હતું. તેમણે તેમનું નોમિનેશન દક્ષિણના સેભા શહેરથી નોંધાવ્યું હોવાને હાઈ નેશનલ ઈલેક્શન કમિશને જણાવ્યું હતું. જોકે, તેમને ચૂંટણીમાં ઉભા રહેવા દેવાશે કે નહીં તે હજુ ચોક્કસ નથી. કમિશને તેમની પાસે જરૂરી ૫,૦૦૦ નોમિનેશન હોવાનું જણાવતી માહિતી ચેકી નાખી હતી.
તેની ચૂંટણીનો તર્કી પણ વિરોધ કરશે કારણ કે દેશમાં મોટી સંખ્યામાં તેના સૈનિકો છે અને યુરોપિયન સંઘનું દબાણ હોવા છતાં તેમને પાછા ખસેડવાનો તે ઈન્કાર કરે છે. અખાતના દેશો સૈફને સમર્થન આપશે