ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

યુગાન્ડાની 2026ની પ્રમુખપદની ચૂંટણી લડીશઃ બોબી વાઈનનો હુંકાર

યુગાન્ડામાં સંગીતકારમાંથી વિપક્ષી નેતા બનેલા રોબર્ટ ક્યાગુલાન્યી સ્સેન્ટામુ ઉર્ફ બોબી વાઈને સ્પષ્ટ કર્યું છે કે,‘જો હું જીવતો હોઈશ અને જેલમાં નહિ હોઉં તો..’ યુગાન્ડાની 2026ની પ્રમુખપદની ચૂંટણી અવશ્ય લડીશ. હિંસાની ધમકીઓ, જેલવાસ અને ભૂતકાળમાં...

હજારો વિદેશી પક્ષીઓ શિયાળામાં કચ્છના મહેમાન બનતા હોય છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પણ આ ટચુકડા પક્ષીની ઉડાને તો પક્ષીવિદોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. 

આખરે પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ યુગાન્ડા અને વિશ્વના સૌથી કઠોર સજાતીયતાવિરોધી (anti-LGBTQ) કાયદાને બહાલી આપી દીધી છે જેમાં સૌથી ગંભીર પ્રકારના સજાતીય...

ઘણી વખત પુનર્મિલન એટલે કે રીયુનિયનની પ્રક્રિયાને લાગણીશીલ રોલર કોસ્ટર તરીકે સરખાવાય છે. ભૂતકાળની અનેક તીવ્ર લાગણીઓ બહાર વહેવા લાગે છે અને એકબીજાને શોધી...

યુગાન્ડા હાઉસ લંડન ખાતે યુગાન્ડાના પ્રથમ અને પ્રસિદ્ધ વાઈલ્ડલાઈફ પશુચિકિત્સક ડો. ગ્લેડીસ કાલેમા-ઝિકુસોકા દ્વારા લિખિત પુસ્તક ‘વોકિંગ વિથ ગોરિલાઝ’નું લોકાર્પણ...

કેન્યા નાણાકીય તરલતા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા તેને એક બિલિયન ડોલર (0.93 બિલિયન યુરો)ની લોન આપવા જાહેરાત કરાઈ છે. કેન્યાના અર્થતંત્ર પર 70 બિલિયન ડોલર (આશરે 65બિલિયન યુરો)નું ઋણ છે...

ઈસ્ટ આફ્રિકા દુકાળ, વધતા ભાવ અને સંઘર્ષોના પડકારો અનુભવી રહ્યું છે ત્યારે યુકે દ્વારા માનવતાવાદી સહાયમાં કાપ મૂકાતા સ્વૈચ્છિક સંસ્થાઓએ તેને અપમાનજનક અને ટુંકી દૃષ્ટિનો નિર્ણય ગણાવ્યો છે. ન્યૂ યોર્કમાં યુકેની સહઅધ્યક્ષતા સાથેની યુએનની બાંયધરી...

ભારતની સરકારી ઓઈલ કંપનીઓ લંડનસ્થિત ઓઈલ કંપની ટુલો ઓઈલ (TLW.L)ના કેન્યામાં ઓઈલ બ્લોકમાં હિસ્સો મેળવવા વાટાઘાટો કરી હોવાનું ઓઈલ ઈન્ડિયાના ચેરમેન રણજિત રથે...

લંડન શહેરની રેડિસન રેડ હોટેલ - હિથ્રો ખાતે રવિવાર 28 મેના રોજ સવારે 10.00થી સાંજના 6.00 ‘જિન્જા રિયુનિયન 2023’ યોજાયું છે. આ મેળાવડામાં જિન્જાના વતનીઓ...

યુગાન્ડાના વિરોધપક્ષોએ પ્રમુખ યોવેરી મુસેવેનીના વસ્ત્રો, બેડિંગ અને પગરખાં પાછળ કરાતાં જંગી ખર્ચાનો વિરોધ કર્યો છે. યુગાન્ડાના નાણાવર્ષ 2023/24 ના સૂચિત બજેટમાં 239 બિલિયન શિલિંગ્સની રકમ સ્ટેટ હાઉસ માટે ફાળવાઈ છે અને વિપક્ષે તેમાં 82 બિલિયન...

માનવ વપરાશ માટે અયોગ્ય જાહેર કરાયેલી આશરે 1000 ટન ખાંડની ઉચાપત કરાયાની શંકાએ કેન્યાના 27 સિવિલ સર્વન્ટ્સને સસ્પેન્ડ કરાયાની જાહેરાત ડાયરેક્ટર ઓફ પબ્લિક સર્વિસ દ્વારા કરાઈ હતી. ખાંડનું શિપમેન્ટ 2018માંઆયાત કરાયું હતું તેના ઉપયોગની તારીખ વીતી...



to the free, weekly Gujarat Samachar email newsletter