‘અવિસ્મરણીય સ્વાગત’ઃ મોદી

વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના...

નવી દિલ્હીના જનકેન્દ્રિત નિર્ણયોને બ્રાઝિલે આગળ ધપાવ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...

દક્ષિણ-પૂર્વ નાઇજિરિયાની એક ગેરકાયદે ઓઇલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટના કારણે 100 થી વધુનામ મોત થવા સાથે સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચી હતી. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેમ છે. રિફાઈનરીમાં થયેલો બ્લાસ્ટ નજીકના...

યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર પ્રતિબંધોના કારણે યુરોપને ઓઈલ અને ગેસના મળતા પુરવઠામાં ભારે ઘટાડો નોંધાયો છે. હવે યુરોપિયન યુનિયને ગેસ પુરવઠામાં આપુર્તિ કરવા માટે નાઈજિરિયા તરફ નજર દોડાવી છે. નાઈજિરિયા તેના માટે લિક્વિફાઈડ નેચરલ ગેસના પ્રથમ આફ્રિકન...

સાઉથ આફ્રિકાના ડર્બન અને તેના આસપાસના વિસ્તારોમા અચાનક આવેલા ભીષણ પૂરથી અનેક પરિવારો તારાજ થઈ ગયા હતા. આ પૂરને કારણે 443 લોકોનાં મોત થયા હતા જ્યારે, સંખ્યાબંધ...

એક તરફ સમગ્ર વિશ્વમાં નેટ ઝીરો અભિયાનો ચાલી રહ્યા છે ત્યારે ઓઈસ જાયન્ટ્સ યુગાન્ડાના કુદરતી સ્થળોમાં ઓઈલ ડ્રિલિંગ કરાવી રહ્યા છે. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ્સ...

યુગાન્ડાની આઝાદીના 60મા વર્ષ તેમજ યુગાન્ડાના એશિયનોની હકાલપટ્ટીની 50મી વર્ષગાંઠના સમયે યુગાન્ડા માટે વડા પ્રધાનના ટ્રેડ એન્વોય-વેપારદૂત લોર્ડ ડોલર પોપટે...

ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેન્કે ફૂગાવાને કાબુમાં રાખવાના પ્રયાસરૂપે મુખ્ય પોલિસી ઈન્ટરેસ્ટ રેટ 60 ટકાથી વધારીને વિક્રમજનક 80 ટકાનો કર્યો છે. ફાઈનાન્સિયલ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ઝિમ્બાબ્વેનો ઈન્ટરેસ્ટ રેટ વિશ્વમાં વર્તમાનમાં સૌથી ઊંચો...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) સંધિ પર હસ્તાક્ષર કરી આ જૂથના સાતમા સભ્ય તરીકે દાખલ થયું છે. કેન્યાના પ્રમુખ અને EACના વર્તમાન ચેરમેન ઉહુરુ કેન્યાટા અને કેન્યાની મુલાકાતે આવેલા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના...

ગત ઓગસ્ટમાં પ્રમુખપદે ચૂંટાયેલા ઝામ્બીઆના પ્રમુખ હાકાઈન્ડે હિશિલેમા આઠ મહિનાથી વેતન વિના કામગીરી બજાવી રહ્યા છે. જોકે, હિશિલેમા કહે છે કે પબ્લિક ઓફિસ- જાહેર...

નોર્થ-વેસ્ટ નાઈજિરિયાને જીવલેણ લેડ-સીસાના પ્રદૂષણમાંથી સ્વચ્છ કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. સોનાની ખાણોમાં ઉત્ખનન અને સોનાને ગાળવાની...

મુસ્લિમોના ક્રિશ્ચિયાનિટીમાં ધર્માન્તરથી કટ્ટરવાદી મુસ્લિમોમાં ખળભળાટ મચી ગયો છે. યુગાન્ડાના પૂર્વમાં બુગોબી ગામની મસ્જિદના પૂર્વ ઈમામ સ્વાલેહ મુલોન્ગોને ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા બદલ કટ્ટરવાદી મુસ્લિમોએ 13 માર્ચ રવિવારે હુમલો કરી માર માર્યો હતો...



to the free, weekly Gujarat Samachar email newsletter