‘અવિસ્મરણીય સ્વાગત’ઃ મોદી

વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના...

નવી દિલ્હીના જનકેન્દ્રિત નિર્ણયોને બ્રાઝિલે આગળ ધપાવ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...

 યુકે અને અન્ય દેશોએ દક્ષિણ આફ્રિકા લાદેલા પ્રવાસ પ્રતિબંધને લીધે તેનો પ્રવાસન ઉદ્યોગ ફરી મુશ્કેલીમાં મૂકાયો હતો. દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂકનારા દેશોની યાદીમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ જોડાયા છે. જોકે, ટ્રાવેલ પ્રતિબંધો...

યુગાન્ડા સરકાર ચીને આપેલી લોન ભરપાઇ કરવામાં નિષ્ફળ રહી હોવાથી તેનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ચીનને સોંપી દેવું પડ્યું છે. ૨૦૧૫માં ચીનની એક્ઝિમ બેન્કે યુગાન્ડાને...

લીબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદાફીના એક પુત્ર સૈફ અલ – ઈસ્લા ગદાફીએ આગામી ૨૪ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી લીબિયાના પ્રમુખપદની સ્પર્ધામાં હોવાને સમર્થન આપ્યું હતું. તેમણે તેમનું નોમિનેશન દક્ષિણના સેભા શહેરથી નોંધાવ્યું હોવાને હાઈ નેશનલ ઈલેક્શન...

બહર – અલ – ઘઝલના અવેઈલ શહેરમાં આ વર્ષે મેલેરિયાનો ભોગ બનેલા લગભગ ૪,૦૦૦થી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યારે ૨૫,૦૦૦ બાળકોને આઉટપેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી.

ટોચની સરકારી એજન્સીઓ માટે મલ્ટિમિલિયન શિલિંગના કેટલાંક પ્રોજેક્ટનું કામ લેનારી કેન્યાની કન્સલ્ટન્સી ફર્મને છેતરપિંડીને લીધે વર્લ્ડ બેંકે બ્લેકલિસ્ટ કરી હતી. વર્લ્ડ બેંકે જણાવ્યું હતું કે તેના કરપ્શન ફાઈટીંગ યુનિટે હાથ ધરેલી તપાસમાં જણાયું હતું...

ગયા મંગળવારે થયેલા બે શક્તિશાળી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટે યુગાન્ડાના પાટનગર કમ્પાલાને હચમચાવી નાખ્યું હતું. આ વિસ્ફોટોમાં સાત લોકો માર્યા ગયા હતા અને ૩૩થી...



to the free, weekly Gujarat Samachar email newsletter