કામરૂનમાં કોમી હિંસા ફાટી નીકળ્યા પછી ૧૧,૦૦૦ કામરૂનવાસીઓ ભાગીને ચાડ પહોંચ્યા હતા. ચાડની યુએન રેફ્યુજી એજન્સી UNHCR અને યુરોપિયન સિવિલ પ્રોટેક્શન એન્ડ હ્યુમેનિટેરિયન એઈડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે તાડ આવેલા લોકોને ચારી બાગુઈમી પ્રાંતના જુદા જુદા...
વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...
કામરૂનમાં કોમી હિંસા ફાટી નીકળ્યા પછી ૧૧,૦૦૦ કામરૂનવાસીઓ ભાગીને ચાડ પહોંચ્યા હતા. ચાડની યુએન રેફ્યુજી એજન્સી UNHCR અને યુરોપિયન સિવિલ પ્રોટેક્શન એન્ડ હ્યુમેનિટેરિયન એઈડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે તાડ આવેલા લોકોને ચારી બાગુઈમી પ્રાંતના જુદા જુદા...
એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૩,૦૦૦થી વધુ ટીનેજર સગર્ભા બની હોવાની નોંધ કરી હતી. ગૌટેંગ હેલ્થ મેમ્બર ઓફ ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (MEC) નોમાથેમ્બા મોક્ગેથીએ જણાવ્યું હતું કે તેમાં ૯૩૪ છોકરીઓ ૧૦થી...
યુદ્ધગ્રસ્ત ટાઈગ્રે પ્રાંતને સહાય અટકાવી રહ્યું હોવાના યુએસ એઈડ ચીફ સામન્તા પાવરના દાવાને ઈથિયોપિયાએ નકારી કાઢ્યો હતો.પાવરે તાજેતરમાં નિવેદનમાં જણાવ્યું હતું કે જે પ્રાંતમાં હજારો લોકો દુષ્કાળનો સામનો કરી રહયા છો ત્યાં માનવતાવાદી સહાયનો પ્રવાહ...
કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ વધી રહેલા કોવિડ – ૧૯ના કેસોનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રવ્યાપી કરફ્યુને વધુ ૬૦ દિવસ લંબાવ્યો હતો.૧૮ ઓગસ્ટે એક નિવેદનમાં તેમણે કરફ્યુના અલગ સમય હતા તે હટાવી દીધા હતા અને અગાઉ કોવિડના હોટ સ્પોટ ઝોન તરીકે જણાયેલા...