ઇજિપ્ત પોલીસે ગુરુવારે એક ભૂતપૂર્વ સાંસદ અને અન્ય લોકોની ૨૦૧ ફૈરોનિક, ગ્રીક અને રોમનકાળની મૂર્તિઓના ગેરકાયદે ખોદકામ અને દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી.
વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...
ઇજિપ્ત પોલીસે ગુરુવારે એક ભૂતપૂર્વ સાંસદ અને અન્ય લોકોની ૨૦૧ ફૈરોનિક, ગ્રીક અને રોમનકાળની મૂર્તિઓના ગેરકાયદે ખોદકામ અને દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી.
મોઝામ્બિકમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલી લોહિયાળ જેહાદી બળવાખોરીનો અંત લાવવા દક્ષિણ આફ્રિકન દેશો ત્યાં દળો મૂકવા માટે સંમત થયા હતા. એક દિવસીય બેઠક બાદ બ્લોકના એક્ઝિક્યુટિવ સેક્રેટરી સ્ટેર્ગોમેના ટેક્સે જણાવ્યું કે સાઉથ આફ્રિકન ડેવલપમેન્ટ...
૨૦૧૯માં કરેલા કૃત્યો દ્વારા દેશની સુરક્ષાની અવગણના કરવા બદલ આઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પૂર્વ બળવાખોર નેતા ગ્વિલાસુમે સોરોને એબીડજનમાં તેમની ગેરહાજરીમાં આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.
અગાઉ સ્વાઝીલેન્ડ તરીકે જાણીતા આફ્રિકાના દક્ષિણી દેશ એસ્વાતીનીમાં લોકશાહી તરફી સક્રિય કાર્યકરોએ લોકશાહી સુધારા ન થાય અને તમામ વિરોધ પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવી ન લેવાય ત્યાં સુધી રાજાશાહી સામેના ઉગ્ર દેખાવોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
'જેકબ ગેડ્લેયીહ્લેકિસા ઝૂમાને ૧૫ મહિના જેલની સજા સંભળાવવામાં આવે છે.' કેટલીક ટ્રાયલ દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખની ગેરહાજરીની પ્રતિક્રિયામાં ૨૯ જૂને દક્ષિણ...