ગાંધીધામ: અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રીમ હરોળના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સાક્ષી પવન લાલચંદ મોરેનાં ઘર તથા ફેક્ટરીની તેમજ આખા દિવસની દિનચર્યાનો વીડિયો બનાવી અને એકત્રિત કરેલી માહિતી મુખ્ય સૂત્રધાર છબીલ પટેલને મોકલાવ્યા હતા અને ભાનુશાળીની હત્યાના ત્રણેય આરોપીની ગાંધીધામ એડિશનલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.