પાબીબહેન રબારીને ઉત્કૃષ્ઠ પારંપારિક કળાનો રાષ્ટ્રીય એવોર્ડ

Wednesday 16th March 2016 09:07 EDT
 
 

ભુજઃ ‘પાબી બેગ’થી હોલિવૂડ સુધી વિખ્યાત થયેલાં કચ્છી હસ્તકળાનાં મહિલા કારીગર પાબીબહેન રબારીને ઉત્કૃષ્ઠ પારંપરિક કળાનો રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયો છે. આ `એક્સલન્સ ઇન ટ્રેડિશનલ આર્ટ' રાષ્ટ્રીય એવોર્ડ ૧૭મી માર્ચે દિલ્હીના ઇન્ડિયા હેબીટેટ સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના કેબિનેટ પ્રધાન કાલરાજ મિશ્રાના હસ્તે તેમને અર્પણ થયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા નાના કારીગરોને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આ એવોર્ડ માટે પસંદગી કરાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter