માધાપરઃ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ

Saturday 31st August 2024 05:25 EDT
 
 

નાનો પણ રાઇનો દાણો... ગામ નાનકડું પણ ધનના ઢગલા! કચ્છ જિલ્લાના માધાપરે એશિયાના સૌથી ધનવાન ગામનું બિરુદ મેળવ્યું છે. 20 હજાર ઘર અને 32 હજારની વસ્તી ધરાવતાં આ ગામની બેન્કોમાં રૂ. 7000 કરોડની એફડી જમા છે. જે ગામના 65 લોકો યુકે-યુએસ સહિતના દેશોમાં વસે છે તેવા ગામમાં આવો, એક લટાર મારીએ... (વિશેષ અહેવાલ પાન - 17)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter