મુંદરાના આઠ ગામોને ફરતા દવાખાનાનો લાભ

Wednesday 23rd December 2015 07:11 EST
 

માંડવીઃ ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના સેવાકાર્ય પ્રોજેક્ટ અંતર્ગત મુંદરા તાલુકાના આઠ ગામો મુંદરા, બારોઇ, નવીનાળ, સમાઘોઘા, ધ્રબ, ઝરપરા, નાના કપાયા અને મોટા કપાયામાં તાજેતરમાં વાહનમાં હરતા-ફરતા દવાખાનાની સેવા શરૂ થઈ છે. સમાજસેવિકા કેટ વિલોબે અને આઈસીટી માર્કેટિંગના મુખ્ય મેનેજર ગીતાબેન શેઠના હસ્તે આ હરતા-ફરતા દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter