વાપીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તંગદિલીનું વાતાવરણ છે. જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામ થઇ રહ્યો છે. ૭ ઓગસ્ટે મોડી રાત્રે સામસામે ફાયરિંગમાં લેફ્ટનન્ટ કર્નલ પ્રેમકુમાર શહીદ થયા છે. પ્રેમકુમાર વાપીના રહેવાસી છે અને મહારાષ્ટ્રના વતની છે.