સુરતમાં સોનાની ઘારી

Tuesday 03rd November 2020 08:10 EST
 
 

સુરત: ચંદી પડવા માટે ખાસ બનતી અને ખાવામાં આવતી ઘારી દુનિયાભરમાં પ્રખ્યાત છે. સુરતના એક મીઠાઈ વિક્રેતાએ આ વખતે ગોલ્ડન ઘારી બનાવી હતી. જેના પર શુદ્ધ સોનાનો વરખ ચડાવાયો હતો. ૧ કિલો ઘારીનો ભાવ રૂ. ૧૧૦૦૦ રાખવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter