ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

મહિધરપુરા સ્થિત ઘીયા શેરીમાં રહેતા પીયૂષ ધીરજલાલ પચ્ચીગર (ઉં. ૫૧) ૨૪મી સપ્ટેમ્બરે નહેરુ સ્ટ્રીટ પર આવેલા ટાઉન પોલીસની સ્ટેશનની સામે મહારાજ હોટલમાં રૂમ બુક કરાવીને રોકાયા હતા. બીજે દિવસે ૨૫મી સપ્ટેમ્બરે પીયૂષભાઈ લિફ્ટથી ટેરેસ પર ગયા અને હોટલના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો દેશ-વિદેશમાં વસતાં બહુમતી ભારતીયોના દિલોમાં રાજ કરે જ છે, પરંતુ હ્યુસ્ટનમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ બાદ ૧૮ વર્ષનો સ્પર્શ શાહ...

રવિવારે સુરતના વેસુમાં આવેલી એક રેસ્ટોરાંમાં એક વિચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. ‘ઇંડિયા કા પહેલા પાદ-શાહ’ નામની વાછૂટની આ સ્પર્ધા માટે કુલ ૬૦ ફોર્મ ભરાયા હતા...

જિલ્લાના નાનાપોંઢામાં આવેલી માતૃભૂમિ રિયલટેક કંપનીએ ખાતેદારોને પાકતી તારીખે પૈસા પરત નહીં કરીને માત્ર ખોટા વાયદાઓ કરીને અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુનું ફૂલેકું ફેરવી નાંખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. નાનાપોંઢા પોલીસે આ કંપનીના ડિરેક્ટરો વિનોદ...

 દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે. રાજનાથ સિંહે સુરતમાં કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદ રોકવો જ પડશે,...

દેશના ૭૫મા સ્વાતંત્રય દિને દેશને બુલેટ ટ્રેનની ભેટ આપવા વડા પ્રધાનના આદેશ મુજબ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જોકે...

ગણદેવી તાલુકાના મેઘરમાં રહેતા પાંચ ખલાસીઓ અબુધાબીમાં માછીમારી કરવા ગયા હતા. આ બોટના માલિકે પાંચ ખલાસીઓને મહેનતાણુ નહીં આપી પરત પણ નહીં ફરવા દેતા દયનીય સ્થિતિમાં મુકાયેલા અને ફસાયેલા ખલાસીઓને પરત લાવવા પરિવારજનોએ સાંસદ સી આર પાટિલની મદદ માગી...

ગુજરાતમાં ખાસ કરીને સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે હવે હજીરા બંદરેથી વિદેશી ક્રૂઝમાં દરિયાઈ માર્ગે મુંબઈ જઈ શકાશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બાદ વધુ ફેરી સર્વિસ શરૂ થવા જઈ રહી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હજીરા-મુંબઈ વચ્ચે શરૂ થનારી પેસેન્જર...

નિવૃત્ત થવાની વયે વ્યક્તિ જીવનમાં કંઈક નવું કરવાની ઇચ્છા શક્તિ દર્શાવે છે ત્યારે સમાજમાં ઉદાહરણ સમાન બની જાય છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી અને...

દક્ષિણ ગુજરાત અને તેમાંય ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં રહેતાં પરપ્રાંતીઓમાં નક્સલવાદી વિચારસરણીનો પ્રચાર પ્રસાર કરી તેમને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે તૈયાર કરવા અંગે વર્ષ ૨૦૧૦માં કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રેન્જ આઇજી એ. કે....



to the free, weekly Gujarat Samachar email newsletter